થોડા દિવસો પહેલા નેપાળના જાેમસમ વિસ્તારમાં એક ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં ચાલકદલ અને મુસાફરો સહિત કુલ ૨૨ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ પૈકી બે મુસાફરો જર્મનીના…
ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ અગ્રણી પ્રદિપભાઈ ખીમાણીએ તાજેતરમાં જૂનાગઢ લોહાણા મહાજન આયોજિત સમુહ લગ્નોત્સવ તથા સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં બપોરે ૧૨ થી ૩ હાજરી આપી હતી અને આ તકે લોહાણા મહાજન…
ખંભાળિયા અને પૂર્વ ધારાસભ્ય અને આમ જનતાના હમદર્દ સમાન બની ગયેલા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાના અવસાનને આગામી મંગળવાર તારીખ ૭મીના રોજ એક વર્ષ પૂર્ણ થતું હોય, સદગતના માનમાં આ દિવસે…
ચોમાસા પહેલા ગીરમાં મબલખ પ્રમાણમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે. ગીરના મોટાભાગના વિસ્તારોમાં પિયત માટે પાણીની સુવિધા હોવાના કારણે ચોમાસા પહેલા મગફળીનું વાવેતર થયું છે. સારા ચોમાસાનો વરતારો તથા આ…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ એવા દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ઉપર ૩૦ જુલાઈ સુધી લોકોને ન્હાવા કે સ્વિમિંગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું સક્ષમ અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં…
રાજકોટથી ઓખા વચ્ચે આશરે અડધું સૌરાષ્ટ્ર નિયમિત રીતે એકબીજા સાથે વ્યાપારિક તથા કૌટુંબિક અને પારિવારિક સંબંધો ધરાવે છે. ત્યારે ઓખાથી રાજકોટ વચ્ચે નિયમિત રીતે મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે.…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પેટ્રોલ પંપ ધરાવતા એક આસામીની રોકડ રકમ લૂંટ થવાના પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નીકળતા આ સંદર્ભે પોલીસે પેટ્રોલ પંપ સંચાલકના પુત્ર એવા આ શખ્સ તથા…