Yearly Archives: 2022

Breaking News
0

જામનગરની પરિણીતાને સાસરીયા દ્વારા ત્રાસ ૬ઠ્ઠા માળેથી ફેંકી દેવાની ધમકી આપી

જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદમાં હિનાબેન જીગ્નેશભાઈ ગટેચા રહે. જામનગર બ્લોક નં.૩૭, નિલકંઠ પાર્ક, મયુર ટાઉનશીપ મુ. જામનગર વાળાએ જીગ્નેશભાઈ ભુપેન્દ્રભાઈ ગટેચા, સાસુ સુધાબેન ભુપેન્દ્રભાઈ, સસરા ભુપેન્દ્રભાઈ, જેઠ કપિલભાઈ,…

Breaking News
0

દૂધના ભાવમાં ત્રીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો

રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ-જિલ્લા દૂધ સહકારી ઉત્પાદક સંઘે રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે મહત્વનો ર્નિણય લીધો છે. રાજકોટ જિલ્લાના પશુપાલકો કિલો ફેટ દીઠ ૧૦ રૂપિયા…

Breaking News
0

કેશોદ ડીવાયએસપીએ ઝુંપડપટ્ટીઓમાં તાલપત્રીનું વિતરણ કર્યું

કેશોદમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા જે. બી. ગઢવી પોતાની ફરજ સાથે ગરીબોના બેલી બની અવારનવાર મદદરૂપ બની રહ્યા છે. ડીવાયએસપી જે. બી. ગઢવીએ અગાઉ પણ ઝુંપડપટ્ટીઓમાં રહેતા લોકો ઝુંપડામાં નીચે…

Breaking News
0

બિલખામાં રવિવારનાં રોજ શિવમ ગૃપ તથા સમસ્ત ગ્રામ દ્વારા રકતદાન કેમ્પ યોજાશે

બિલખામાં આવેલ બુધ્ધનાથ પાર્ટી પ્લોટ ખાતે શિવમ ગૃપ બિલખા તેમજ સમગ્ર ગામનાં સંયુકત ઉપક્રમે તા. પ-૬-રરને રવિવારનાં રોજ એક મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ દિવસે રકતદાન કરવા ઈચ્છતા…

Breaking News
0

જૂનાગઢ, ઉના, રાજકોટ, ગોંડલ તથા કોડીનારમાંથી થયેલ મોબાઈલ ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા

વંથલી તાલુકાના ખોખરડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં સુતેલા માણસોના ખીસ્સામાંથી ત્રણ મોબાઈ તથા રોકડની ચોરીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. દરમ્યાન વણશોધાયેલા ચોરીઓના ગુન્હાઓનો ભેદ ઉકેલવા જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ…

Breaking News
0

જૂનાગઢનાં ડીવાયએસપી જાડેજાનું સંતનાં હસ્તે સન્માન

તાજેતરમાં જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જી. જાડેજાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહનાં હસ્તે ઈન્વેસ્ટીગેશન એવોર્ડ એનાયત થતા આ લોકપ્રિય પોલીસ અધિકારીનું વિવિધ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે. દરમ્યાન ડીવાયએસપી જાડેજાનું ખેતલીયા…

Breaking News
0

જૂનાગઢનાં ઉચ્ચ અધિકારીઓનું ડો. આકાશ પટોલીયા અને ડો. આશાબેન પટોલીયા દ્વારા સન્માન કરાયું

રીબર્થ આઇસીયુ હોસ્પિટલના ડો. આકાશ પટોલિયા અને ડો. આશાબેન પટોલિયા દ્વારા જૂનાગઢના એસપી રવી તેજા વાસમ શેટ્ટી, મનપા કમિશ્નર રાજેશભાઈ તન્ના, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા અને મનપા આરોગ્ય વિભાગના ડો. રવી…

Breaking News
0

વેરાવળના યુવાન માટે આશીર્વાદ બની ગુજરાત સરકારની ‘વાહન અકસ્માત વીમા સહાય યોજના’

દર વર્ષે રાજ્યમાં અકસ્માતના કારણે અનેક લોકો મોતને ભેટે છે. આવી જીવલેણ પરિસ્થિતી અટકાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તની સારવાર માટે ગુજરાત સરકારે ‘વાહન અકસ્માત સારવાર યોજના’…

Breaking News
0

બેટ-દ્વારકા સરકારી દવાખાનું શોભાનાં ગાઠીયા સમાન

બેટ-દ્વારકાનું સરકારી હોસ્પિટલ અવાર-નવાર બંધ રહે છે. ડોકટર કે સ્ટાફ કોઈ હાજર ન રહેતા બેટની પ્રજામાં બિમાર લોકોની હાલત ખરાબ થાય છે. બેટ એક ટાપુ હોવાથી બિમાર વ્યકિતને લઈને ઓખા…

Breaking News
0

કોડીનારમાં રાજીવ આવાસ યોજના હેઠળ ૪૦૦ આવાસોનો ડ્રો યોજાયો

કોડીનારમાં રાજીવ આવાસ યોજના હેઠળ બનાવેલા ૪૦૦ આવાસોના લાભાર્થીઓનો નગરપાલિકા ખાતે ડ્રો યોજવામાં આવ્યો હતો. કોડીનાર નગરપાલિકા દ્વારા સવારે ૧૧ કલાકે રાજીવ આવાસ યોજનામાં બનાવેલા ૪૦૦ આવાસોનો ઓનલાઇન ડ્રો પ્રાદેશિક…

1 176 177 178 179 180 249