Yearly Archives: 2022

Breaking News
0

સ્વાતંત્ર્યસેનાની લાભશંકરભાઈ દવેની મુલાકાત લેતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા

જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન નજીકનાં કેવડાવાડી વિસ્તારમાં રહેતા ૧૯૪રનાં હિન્દ છોડો ચળવળમાં ભાગ લેનાર સ્વાતંત્ર્યસેનાની લાભશંકરભાઈ ડી. દવેની જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ મુલાકાત લીધેલી હતી. આ તકે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું લાભશંકરભાઈએ…

Breaking News
0

બિલખાનાં સેવાનાં ભેખધારી દલિત યુવાન નાનજીભાઈનું પત્રકારો અને સામાજીક અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું

અગીયાર હજાર ઉપરાંતની વસ્તી ધરાવતું બિલખા એટલે મીની ગુજરાત જાેઈ લ્યો ! અઢારેય વરણની વસ્તી ધરાવતું ગામ એટલે બિલખા. દાનવીર કર્ણનાં અવતાર શેઠ શાગળશાની ભૂમિ એટલે પવિત્ર યાત્રાધામ બિલખા. બિલખામાં…

Breaking News
0

જૂનાગઢ લો કોલેજનું ઉત્કૃષ્ઠ પરિણામ : સેમે.૧નાં વિદ્યાર્થીઓ ડિસ્ટીકશન માર્કસ સાથે ઉર્તિણ થયા

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી-ર૦રરમાં લેવાયેલ એલએલબી સેમે.૧ની પરીક્ષામાં જૂનાગઢ જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ-જૂનાગઢનું ઉત્કૃષ્ઠ પરિણામ આવ્યું હતું. જેમાં સેમેસ્ટર-૧નું ૯૭.૩ર ટકા પરિણામ આવ્યું હતું.…

Breaking News
0

ખંભાળિયામાં મૂલી મજૂર કર્મચારીઓના પ્રશ્ને ધારાસભ્યના ઉપવાસ બાદ ટૂંકા સમયમાં પારણા

ખંભાળિયા નગરપાલિકામાં મુલી મજૂર તરીકે ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે ચાલી રહેલું સખળડખળ દિવસે દિવસે વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. સોમવારે મહિલા કામદારો દ્વારા આત્મહત્યાના પ્રયાસ બાદ…

Breaking News
0

જબલપુર ખાતે ફરજ ઉપર રહેલા ખંભાળિયાના મિલિટરીના સુબેદારનું અકસ્માતે નિધન

ખંભાળિયા શહેર નજીક રહેતા અને જબલપુર ખાતે ફરજ બજાવતા એક જવાનનું બે દિવસ પૂર્વે અકસ્માતે નિધન થતા તેમના મૃતદેહને ગઈકાલે મંગળવારે સવારે ખંભાળિયા લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર…

Breaking News
0

ધો.૧૦નું પરીણામ જાહેર : જૂનાગઢનું ૬૬.રપ ટકા પરીણામ

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-ર૦રરમાં લેવાયેલ ધો.૧૦ની પરીક્ષાનું પરીણામ જાહેર થયું છે. ૬પ.૧૮ ટકા પરીણામ આવ્યું છે. જેમાં જૂનાગઢનું ૬૬.રપ ટકા પરીણામ આવેલ છે.…

Breaking News
0

જૂનાગઢમાં પર્યાવરણ દિવસ નિમિત્તે કલેક્ટર કચેરીના પટાંગણમાં ૨૧૦ વૃક્ષનું વાવેતર કરાયું

૫ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કચેરીના પટાંગણમાં ૨૧૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી, વૃક્ષો અંગે માર્ગદર્શન આપી,…

Breaking News
0

જૂનાગઢ : એક તરફી પ્રેમમાં પાગલ યુવાનને પોલીસે પાઠ ભણાવ્યો

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ જીરી ્‌ીટ્ઠદ્બ દ્વારા મહિલાઓને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ…

Breaking News
0

જૂનાગઢ નેચર ફર્સ્ટ અને ઉષા બ્રેકો કંપનીની રોપવેની ટીમ દ્વારા ગિરનાર ઉપર પ્લાસ્ટિક મુક્ત અભિયાન

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી લગભગ તમામ સરકારી સંસ્થાઓ સંગઠનનો અને એનજીઓ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે ઘણા લાંબા સમયથી પ્રકૃતિની ચિંતા કરતી એનજીઓ નેચર ફર્સ્ટના યુવાનોએ ઉષા બ્રેકો કંપનીના…

Breaking News
0

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જૂનાગઢ મનપા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

પ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કયાડાવાડી રોડથી ખલીલપુર ચોકડી સુધીનું શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ તરીકે નામાકરણ કરાયું હતું. આ…

1 174 175 176 177 178 249