Yearly Archives: 2022

Breaking News
0

જૂનાગઢ : સીમલા- મનાલી ટૂરનાં આયોજનનાં બહાને રૂા. ૯ર,૧૦૦ની છેતરપીંડી

જૂનાગઢમાં નવી કલેકટર કચેરી રોડ, શ્રીધરનગર સોસાયટી બ્લોક નં.૩૮માં રહેતા ડો. નિલેશકુમાર ડાયાભાઈ ઢોલરીયા (ઉ.વ.૩૪)એ અમિતભાઈ દિલીપકુમાર મારસોણીયા રહેે. મુળ ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી, જાગનાથ પ્લોટ, ભાયાવદર હાલ તીર્થ ટુરીસ્ટનાં…

Breaking News
0

જૂનાગઢની પરિણીતાને સાસરીયાએ મારકુટ કરી પાંચમાં માળેથી ફેંકી દેવાની ધમકી આપી : અમદાવાદી પતિ અને સાસુ સામે ફરિયાદ

જૂનાગઢની એક પરિણીતાને સાસરીયાએ મારકુટ કરી અને પાંચમાં માળેથી ફેંકી દેવાની ધમકી આપી હોવાનો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે. હાલ જૂનાગઢમાં એમ.જી. રોડ સ્થિત મજમુદારનાં ડેલામાં રહેતા ૪૦ વર્ષીય દિશાબેનનાં…

Breaking News
0

વડાલ નજીક ટ્રકમાં સુતેલ ડ્રાઈવર તથા કલીનરનાં મોબાઈલ ચોરનાર ઝડપાયો

જૂનાગઢથી વડાલ ગામથી ચોકી તરફ જતાં રસ્તે આવેલ ગણેશ મિલનાં પાર્કીંગમાં વિજયભાઈ ગોવિંદભાઈ ચાવડાનાં ટ્રક નં. જીજે-૧૧-વીવી ૧પ૪૩માં મંગલપુરથી ઘઉં ભરી ગણેશ મિલમાં ખાલી કરવા ગયેલ ત્યારે મિલ બંધ થઈ…

Breaking News
0

અમરેલીથી આવતા પ્રવાસીઓ ઉપર દિવ પોલીસ દ્વારા આતંકવાદી જેવો વહેવાર, ભારે રોષ

દિવ પ્રવાસી ક્ષેત્ર વિસ્તાર સમગ્ર દેશમાં મોટું નામ ધરાવે છે. દિવ, દમણ શાસકો દ્વારા આ અરબી સમુદ્રને વિકસાવી ટુરિઝમ વિસ્તારને આકર્ષણરૂપ આપી આ ટાપુ ઉપર સુંદર રમણીય વિસ્તારને ઉદ્યોગ ક્ષેત્રે…

Breaking News
0

કડક કાર્યવાહી : માંગરોળ પોલીસ દ્વારા સરપ્રાઈઝ વાહન ચેકીંગ કરાયું

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ડી.વાય.એસ.પી. કોડિયાતરની સૂચના મુજબ માંગરોળ સીટી વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. માંગરોળ પોલીસની ટીમે શહેરમાં ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી. આ ડ્રાઇવ દરમ્યાન માંગરોળ પોલીસે ટ્રાફિક…

Breaking News
0

જૂનાગઢ મનપાનાં વર્ગ-૪નાં કર્મચારી બિપીનભાઈ રતનપરાને નિવૃતિ વિદાયમાન અપાયું

જૂનાગઢ મહાનગરપાલિકાની સેક્રેટરી શાખામાં ફરજ બજાવી રહેલા ડેપ્યુટી મેયર કાર્યાલયના વર્ગ-૪ના કર્મચારી બીપીનભાઈ અંબાવીભાઈ રતનપરા વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલ છે. જૂનાગઢ મનપાની તમામ શાખાઓમાં વિવેકી રીતે ફરજ બજાવી આશરે…

Breaking News
0

જેતપુર વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના આગેવાનો કોંગ્રેસમાં જાેડાયા

ચૂંટણી નજીક આવતી જાય છે તેમ દરેક પક્ષ સક્રિય થઈ ગયા છે. ભાંગતોડ ચાલુ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ જેતપુર તાલુકાના લુણાગરા ગામે ૩૦થી વધુ મહિલા આગેવાનો અને જેતપુર…

Breaking News
0

જામખંભાળિયામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનું ગરીબ કલ્યાણ સંમેલન યોજાયું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના સિમલા ખાતેથી ગરીબ કલ્યાણ સંમેલન અંતર્ગત લાભાર્થીઓ સાથે ઓનલાઇન માધ્યમથી સંવાદ યોજયો હતો. જેમાં વડાપ્રધાનએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો…

Breaking News
0

દેશ તમારો તો તમે ભાગલા કેમ કર્યા ? : સ્વામી સદાનંદ સરસ્વતી

જમિયત-એ-ઉલમા-એ-હિંદના પ્રમુખ મસૂદ મદનીનું નિવેદન આપેલું છે કે, આ ભારત દેશ આપણો(એટલે કે સર્વ ધર્મનો અને મુસ્લિમોનો છે) છે. જેને આપણાથી તકલીફ હોય તેણે બીજે ક્યાંક જવું જાેઈએ – તેનો…

Breaking News
0

ખંભાળિયામાં રેંકડીધારક પાસેથી ખંડણી માંગીને ભય ફેલાવતા શખ્સ સામે ફરિયાદ : જામીન ઉપર છૂટીને આવેલા પાસાના આરોપીની અટકાયત

ખંભાળિયામાં રહેતા અને અગાઉ લૂંટના કેસના આરોપી એવા એક બાવાજી શખ્સ દ્વારા પાસામાંથી જામીન મેળવીને પરત આવ્યા બાદ એક રેંકડી ધારક સાથે ડખ્ખો કરી, ખંડણી માગતા આ શખ્સની પોલીસે અટકાયત…

1 179 180 181 182 183 249