કોરોના કાળના પ્રતિબંધો તથા મહામારીની માનસિકતા બાદ લાંબો સમય પછી આજથી સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શૈક્ષણિક સત્રનો મંગલ પ્રારંભ થયો છે. ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્લે…
પ્રભાસ-પાટણ શાક બજારમાં હાલ નવતર પ્રકારનું શાક નજરે ચઢે છે. સોમનાથ પે-સેન્ટર શાળાની સામે આવેલ શાક માર્કેટમાંનાં શાક વેંચતા કાળીબેન બામણીયા કહે છે કે, આ બટાટા પ્રકારનું કંદમુળ શાક છે.…
રાજ્યમાં અલકાયદા દ્વારા આંતકવાદી હુમલાની ધમકી વચ્ચે કેન્દ્ર-રાજ્ય સરકારના ઇનપુટ વચ્ચે જગત મંદિર દ્વારકા-નાગેશ્વર-બેટ દ્વારકાની સુરક્ષા વ્યવસ્થા તંત્ર માટે પડકાર અને પરીક્ષા જેવી બનવા પામ્યા છતાં સુંદર આયોજન અભિનંદનને પાત્ર…
ઓખા જીએમબીએ નવ પેસેન્જર બોટને આઠ દિવસ માટે સસ્પેન્ડ કરી અને રોકડ દંડ પણ ફટકાર્યો છે. ક્ષમતા કરતા વધુ યાત્રિકોને બેસાડવા અને નિયત દર કરતા વધુ ભાડું વસુલવા બદલ આ…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે ભીમ અગિયારસ બાદ ગઈકાલે રવિવારે સમગ્ર પંથકમાં સર્જાયેલા હળવા વરસાદી માહોલ વચ્ચે રવિવારે બપોરે ખંભાળિયા તાલુકાના બજાણા વિસ્તારમાં મેઘરાજાની મંગલ પધરામણી થઈ હતી. ખંભાળિયા નજીક આવેલા…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગઈકાલે રવિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભરવાડ સમાજ શિક્ષણ સમિતિના નેજા હેઠળ ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ચાર-પાંચ દિવસ થયાં વહેલી સવારે વાદળીછાયું વાતાવરણ સર્જાય છે અને સાથે જ ચોમાસાનાં આગમન પહેલાનો માહોલ ઉભો થતો જાય છે. આજે ભીમ અગિયારસનાં શુકનવંતા પર્વે મેઘરાજા…