જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે પત્રકાર એકતા સંગઠન ગુજરાતની મિટીંગ પ્રદેશ પ્રમુખ લાભુભાઇ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ કાર્યક્રમની શરૂઆત રાજ્યનાં મંત્રી દેવાભાઈ માલમ અને પ્રદેશ હોદેદારોનાં હસ્તે દિપ પ્રાગટ્ય…
ગુજરાત રાજ્યના ૩૩ જીલ્લાના ૬૫૦૦ પત્રકારોનું વિશાળ સંગઠન ધરાવતા પત્રકાર એકતા સંગઠનની ગીર-સોમનાથ જિલ્લાની અગત્યની બેઠક પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ અગ્રણી ગીરવાનસિંહ સરવૈયા, જલદીપભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જીલ્લા…
સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ભોય જ્ઞાતિની દિકરી દિપીકાબેન ડી. ચાવડા જૂનાગઢના આદર્શ લગ્ન મંડળનાં હોલ ખાતે તા.૨૨-૧-૨૦૨૨ને શનિવારના રોજ યોજવામાં આવેલ હતા. જેમાં દિપીકાબેનને ૪૫ જેટલી કરીયાવરની ઘરવખરીની વસ્તુઓ…
દેશના ૭૩માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી ગીરસોમનાથ જિલ્લામાં સોમનાથના સાનિધ્યમાં થનાર હોય ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ રહી છે. સુરક્ષા વિભાગની વિવિધ પાંખો દ્વારા…
જૂનાગઢમાં ગિરનાર તળેટી, ભવનાથની પાવન ગોદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી ઉદાસીન પંચાયતી બડા અખાડા ખાતે ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂશ્રી ચદ્રં ભગવાન તેમજ પ્રાતઃ સ્મરણીય સદગુરૂદેવ ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી તથા શ્રી સંકટ…
સમગ્ર ગુજરાતમાં તથા દેશમાં રેકોર્ડબ્રેક કડકડતી ઠંડીનો માહોલ સર્જાયો છે. ત્યારે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા અલગ અલગ ઉપાયો કરતા હોય છે. આવા સમયે ભક્તો પોતાની ભાવના વ્યક્ત કરવા ભગવાનને પણ…
કોરોનાના કેસો વધવા લાગતા છેલ્લા એક સપ્તાહથી દ્વારકાધીશ જગતમંદિરનાં દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ કલેકટર, વહીવટદારે આજથી દર્શનાર્થીઓ માટે દર્શનનાં દ્વાર ખુલ્લાં મુકી દીધા છે. જગતમંદિર…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનાં વધુ ૬૯ કેસો નોંધાયા છે જેમાં જૂનાગઢ શહેરમાં પ૬, જૂનાગઢ તાલુકામાં-ર, કેશોદ-ર, ભેસાણ-૧, માળીયા-૧ માણાવદર-૧, માંગરોળ-૧, વંથલી -પ મળી કુલ ૬૯ કેસ નોંધાયા છે…
જૂનાગઢ મનપાનાં અંદાજપત્રીય બજેટની બેઠકમાં રૂા.૧.૧૬ કરોડની પુરાંતવાળું વર્ષ ર૦રર-ર૩નું બજેટ કમિશ્નર દ્વારા સ્થાયી સમિતિને સુપ્રત કરેલ છે. આ બજેટમા જુદા જુદા કર ઉપર વધારો ઝીંકી દેવામાં આવ્યો છે ત્યારે…