આગામી તા. ૩૧મી જાન્યુઆરી ર૦રરનો દિવસ જૂનાગઢ માટે મહત્વનો બની રહેવાનો છે. આ દિવસે મહાનગરપાલિકાની વર્તમાન પદાધિકારીઓની મુદત પુર્ણ થતી હોય, આગામી અઢી વર્ષ માટે નવી નિમણુંક કરવામાં આવનાર છે…
ગુજરાત રાજ્યના ૮ મહાનગરો અને ૨ શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે. જયારે હોટેલ્સ-રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલું રાખવાની છૂટ આપવામાં આવી છે. હાલ ૮…
દેશભરના અખબારો માટે કટોકટીનો કપરો સમયકાળ ચાલી રહયો છે. સતત વધતા જતા ભાવો અખબારોને પણ સતાવી રહયા છે. ખાસ કરીને કાગળ, કેમિકલ, શાહી, પ્લેટ વગેરેના વધી રહેલા ભાવોને કારણે અખબારો…
લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ અને મહાપરાક્રમી એવા વિરદાદા જશરાજજીનાં નિર્વાણદિનની આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રઘુવંશી લોહાણા સમાજમાં ઘરે ઘરે આજે વિરદાદા જશરાજજીનાં નિર્વાણદિન નિમિત્તે ભાવાંજલી…
ભૂમીરાજસીંહ જયુભા જાડેજા જામનગર જીલ્લાના કાલાવાડ ખાતે રહેતા હોય અને તા.૨૦-૧-૨૦૨૧ના રોજ જૂનાગઢ ખાતે આવેલ હોય, તેમના કપડા, ઇલે. ગેઝેટ્સ, ડોક્યુમેન્ટ સહિત કુલ રૂા.૪,૦૦૦/-ની કિંમતના સામાનનો થેલો ઓટો રીક્ષામાં ભુલાઇ…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસ થયા લઘુત્તમ તાપમાનમાં ઉત્તરોત્તર ઘટાડો થવાના કારણે ઠંડીમાં રાહત થઈ છે. શુક્રવારે ૪.૮ ડીગ્રી મહત્તમ તાપમાન વધીને ૧૯.ર ડીગ્રીએ પહોંચી ગયું હતું. આમ…
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ની ટીમનો ઉત્સાહ કોવિડ મહામારીએ પણ મંદ કર્યો નથી. જાે કે એસોસિયેશન તેની પ્રત્યેક પ્રવૃત્તિઓ વખતે કોવિડ સંબંધી સરકારી દિશા નિર્દેશો અને માર્ગદર્શિકાનું પાલન કરે છે…
૭ મહિના પહેલા કેશોદનાં ઘનશ્યામ ઈન્ડસ્ટ્રીઝના મુકુંદ ટ્રેડર્સ નામની પેઢીએ ૨૪ લાખની કિંમતનાં ૨૫ ટન સીંગદાણા ટ્રકમાં ભરી સોલાપુર એક વેપારીને મોકલ્યા હતા. પરંતુ બે દિવસ વિતવા છતાં ન પહોંચતા…
મેંદરડા તાલુકાનાં દાત્રાણા ગામે પી.એચ.સી. સેન્ટરમાં ફરજ બજાવતાં ડો. ભરડવાની અચાનક બદલી થતાં લોકોનો રોષ જાેવા મળ્યો હતો અને ડોક્ટરને ફરીથી નિમણૂક કરવા માટે ગ્રામજનોએ માંગણી ઉઠવા પામી છે. ડો.…