Yearly Archives: 2022

Breaking News
0

રિલાયન્સ રિટેલે તેના પ્રીમિયમ ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ સ્ટોર AZORTE લોન્ચ કર્યો

ભારતના સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલે પ્રીમિયમ ફેશન અને લાઇફસ્ટાઇલ સ્ટોર બ્રાન્ડ AZORTE લોન્ચ કરી છે, આ બ્રાન્ડ પ્રીમિયમ ઇન્ટરનેશનલ અને કન્ટેમ્પરરી ભારતીય ફેશન મર્ચેન્ડાઇઝ માટેની ભારતીયોની શોપિંગ કરવાની પદ્ધતિ…

Breaking News
0

પ્રભાસ પાટણની દ્વારકેશપાર્ક સોસાયટીમાં છેલ્લા ૧૧ વર્ષથી કરાય છે નવદુર્ગા ગરબીનું આયોજન

પ્રભાસ-પાટણ દ્વારકેશ પાર્કમાં છેલ્લા ૧૧ વર્ષથી ગરબાનું આયોજન થાય છે પણ કોરોના કાળ દરમ્યાન બે વર્ષ બાદ આ વખતે ફરી પરંપરાગત માતાજીની આરાધનાનું પર્વ એવા નવલા નોરતા ચાલી રહ્યા છે.…

Breaking News
0

માંગરોળ તથા રઘુવંશી સમાજનું ગૌરવ વધારતો છાત્ર

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરીત જીલ્લા કક્ષાના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા ઉત્સવ ૨૨/૨૩માં માણાવદર ખાતે યોજાયેલ હતો. જેમાં માંગરોળના નાનકડા કલાકાર તન્ના માધવ મુકુંદભાઈએ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં સંગીત વાદનમાં પ્રથમ…

Breaking News
0

બાજ પક્ષીને સારવાર આપી વન તંત્રને સોંપ્યું

છાત્રોડા ગામના નિવૃત શિક્ષક રામભાઇની વાડીએ બાજ પક્ષી બિમાર હોય, હકાભાઈ, હસમુખભાઇ ભાદરકા, મહેશભાઇ સોલંકી દ્વારા સલામત રેસ્કયુ કરી સારવાર અર્થે આરેણા મોકલાવેલ હતું. સંસ્થાના સતીષભાઇ જાેટવા દ્વારા પ્રાથમિક સારવાર…

Breaking News
0

દ્વારકામાં મુરલીધર ટાઉનશિપમાં નગરપાલિકાના સહયોગથી નોરતામાં દિવાળી

દ્વારકામાં મુરલીધર ટાઉનશિપમાં નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણી, ચીફ ઓફિસર ઉદયભાઇ નસીત, ઉપપ્રમુખ પ્રમુખ પ્રકાશભાઈ વાઘેલા, નગરપાલિકાના સદસ્ય ગોપાલભાઈ કણજારીયા, ભોલાભાઈ કણજારીયા, પદુભા જાડેજા તેમજ સમગ્ર નગરપાલિકાના સદસ્યો તેમજ કર્મચારીઓના પ્રયત્નોથી…

Breaking News
0

ગરવા ગિરનારની આગામી યોજાનારી લીલી પરીક્રમા માટે તૈયારી શરૂ

જૂનાગઢમાં વર્ષોથી પરંપરાગત રીતે કારકત સુદ-૧૧ (અગીયારસ)થી કારતક સુદ-૧પ (પૂર્ણીમા) સુધી ગિરનારની ૩૬ કિમીની લીલી પરીક્રમા યોજાય છે. જેમાં સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને સાધુ-સંતો સ્વયંભુ જાેડાય છે ત્યારે…

Breaking News
0

ગુજરાત રાજય હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનની ૬૩મી સાધારણ સભા યોજાઈ

ગુજરાત રાજ્ય હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનની ૬૩મી સાધારણ સભા તા.૨૭-૯-૨૦૨૨ના અમદાવાદ ટેક્સટાઇલ એસોસિએશન હોલ, આશ્રમ રોડ ખાતે મળી હતી. આ સભા અગાઉની બધી જ સાધારણ સભાઓ કરતા અલગ એ રીતે બની…

Breaking News
0

જૂનાગઢમાં લક્ષ્મી જવેલર્સ નામની સોના-ચાંદીની પેઢીનાં વેપારી સામે વિશ્વાઘાત અને છેતરપીંડીની ફરિયાદ

ઠાકોરજી ગ્રુપ નામની ઈનામી યોજનાનો ઈનામી ડ્રો બહાર પાડવાનાં બહાના હેઠળ છેતરપીંડી કરી જૂનાગઢ ખાતે લક્ષ્મી જવેલર્સ પેઢીનાં વેપારીએ ઈનામી યોજનાની સ્કીમ બનાવી અને વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી કુલ રૂા.૬,૩૧,૩૦૦નાં…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ગેમ્સ ઓપનિંગ સેરેમનીની પૂર્વ સંધ્યાએ સંસ્કારધામ ખાતે ખુલ્લો મુક્યો સ્પોર્ટ્‌સ કોન્કલેવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ સ્પોર્ટ્‌સ કોન્કલેવ-૨૦૨૨ને સંબોધતા જણાવ્યું હતું કે, રમતમાં ભાગ લેવો એ સૌથી મહત્વનું હોય છે, હારવું અને જીતવું એ પછીની વાત છે. ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે તેમણે…

Breaking News
0

કેન્દ્ર સરકારની ગુજરાતને એક વધુ મોટી ભેટ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનો થશે પૂર્નઃવિકાસ

ગઈકાલે દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ રેલવે સ્ટેશનના પૂર્નઃવિકાસના ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.…

1 41 42 43 44 45 249