Yearly Archives: 2022

Breaking News
0

ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા મેનીફેસ્ટો સંવાદ કાર્યક્રમ યોજાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમનો પ્રારંભ વૃક્ષારોપણ દ્વારા કરવામાં…

Breaking News
0

ખંભાળિયામાં ૐ ગ્રુપ દ્વારા ગણપતિ સ્થાપનમાં રામ મંદિરની ઝાંખી

ખંભાળિયાના નવાપરા શેરી નંબર-૧ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસના આ ગણપતિ મહોત્સવમાં દરરોજ અનેકવિધ દર્શન યોજવામાં આવે છે. આ સ્થળે ગઈકાલે…

Breaking News
0

ખંભાળિયાના ગાડીતપાડા ગણપતિમાં શ્રીનાથજીની ઝાંખી તથા અન્નકૂટ દર્શન યોજાયા

ખંભાળિયાના ગાડીત પાડા વિસ્તારમાં જૂની લોહાણા મહાજન વાડી ખાતે ગાડીત પાડા યુવક મંડળ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહાજન વાડીના હોલ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં ભંગાર રસ્તાઓ પ્રશ્ને આંદોલન : લોકો રસ્તા ઉપર બેસી ગયા

જૂનાગઢ શહેરનાં મોતીબાગથી મધુરમ સુધીનાં બિસ્માર, ધુળીયા રસ્તા મામલે સ્થાનિક રહીશો અને વેપારીઓએ મહાનગરપાલિકા તંત્રને આપેલા અલ્ટીમેટમની મુદ્દત પૂર્ણ થતા ફરી એકવાર લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં વિઘ્નહર્તા દેવનું દબદબાભેર પૂજન સાથે ગણપતિ ઉત્સવની થઈ રહેલી ઉજવણી

જૂનાગઢ શહેરમાં ગણેશ ચતુર્થીનાં ગઈકાલનાં પાવનકારી પર્વે ગણપતિ ઉત્સવનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવેલ છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં, શેરી-ગલીઓમાં મંડપો ઉભા કરી અને ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવેલ છે. વરસાદે પણ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં સિંહોનાં આંટાફેરા બિલખા રોડ ઉપર ચાર સાવજ જાેવા મળ્યા

જંગલાનાં રાજા સિંહોને જંગલ વિસ્તારમાં જાણે ગમતું ન હોય તેમ છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પડાવ નાખીને બેઠા હોય એવું લાગે છે. સોમવારે ગાંધીગ્રામનાં ઝફર મેદાન નજીક એક…

Breaking News
0

બિલખાનાં થુંબાળા ગામે અંગત અદાવતમાં બે જુથ વચ્ચે ધીંગાણું થતા ચાર ઘાયલ

બિલખાનાં થુંબાળા ગામે બે જુથ વચ્ચે અંગત અદાવતને લઈને સામ-સામે હથિયારો વડે મારામારી થતા બંને પક્ષનાં ચાર વ્યકિતઓ ઘાયલ થયા હતા, જેમાંથી બે વ્યકિતની હાલત ગંભીર હોવાથી રાજકોટ રીફર કરવામાં…

Breaking News
0

જૂનાગઢમાં સી ડીવીઝન અને તાલુકા પોલીસ સ્ટેશનનાં ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

જૂનાગઢનાં સી ડીવીઝન અને તાલુકા પોલીસ સ્ટેશનનાં અને ઈંગ્લીશ દારૂનાં ગુનામાં નાસતો ફરતો આરોપી આલા સીદી રાડાને જૂનાગઢનાં લીરબાઈપરા રામચોક ખાતેથી પોલીસે ઝડપી પાડેલ હતો. આ કામગીરીમાં જૂનાગઢ સી ડીવીઝનનાં…

Breaking News
0

જૂનાગઢ કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિનાં આગેવાનોએ ગણેશજીનાં દર્શન કર્યા

જૂનાગઢ કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિનાં આગેવાનો બટુકભાઈ મકવાણા, જીસાનભાઈ એડવોકેટ, કારૂભાઈ કડીવાર, સોહીલ સીદ્દીકી, મુન્નાભાઈ કાદરી, પ્રફુલભાઈ કાલરીયા, વહાબભાઈ કુરેશી, સમજુભાઈ સોલંકી, રમેશભાઈ વાજા સહિતનાંએ જૂનાગઢનાં ગાંધી ચોકમાં હિન્દુ-મુસ્લિમ…

Breaking News
0

જૂનાગઢમાં પર્યુષણના તહેવાર નિમિતે કતલખાના બંધ રાખી કોમી એખલાસનું અનેરૂ ઉદાહરણ પુરૂ પાડતા વેપારીઓ

વિશ્વની મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં વિવિધ ધર્મમાં માનનારા લોકો વસવાટ કરે છે. વિવિધતામાં એકતાએ ભારત દેશની આગવી ઓળખ છે. અહીં દરેક ધર્મના લોકો અરશપરસ તહેવારમાં સહભાગી બને છે. ત્યારે…

1 76 77 78 79 80 249