જૂનાગઢ શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગઈકાલે રાત્રીનાં વનરાજાેનાં એક ગૃપે દેખા દેતા લોકોમાં અચરજ સાથે ભયની લાગણી વ્યાપી ગઈ હતી. અને આ અંગે વન વિભાગે તાત્કાલીક ઘટતા પગલાની માંગણી ઉઠી છે.…
વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહાપર્વ ગણેશોત્સવ નિમિત્તે આજે ખંભાળિયામાં ભક્તિભાવ પૂર્વક ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા શહેરના તમામ વિસ્તારોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થી નિમિત્તે આજે સવારે ખંભાળિયાના…
ભારતીય દાર્શનિક માન્યતા પ્રમાણે પૃથ્વી ઝાડ અગ્નિ વાયુ અને આકાશ એ પંચમહાભૂતોના સંયોજનથી સૃષ્ટિનું સર્જન થાય છે અને એનું વિસર્જન થતાં તે મૂળ પંચ તત્વોમાં થઈ જાય છે. ગણેશ મહોત્સવમાં…
જૂનાગઢ જિલ્લાના માંગરોળના ગૌરવ કોમ્પ્લેક્ષમાં વાજતે-ગાજતે ગણેશ ચતુર્થીના રોજ ગણપતિની માટીની મૂર્તિનું સ્થાપન કરાયું હતું. ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપે છે. ગણપતિ મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ગૌરવ…
જૂનાગઢ મનપાનાં સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન હરેશ પરસાણાએ આજે જણાવ્યું હતું કે વરાપ નીકળે અને વરસાદનું વિધ્ન નહી નડે તો જૂનાગઢનાં અક્ષરવાડીથી સરદારપટેલ ચોક સુધીનો રસ્તો અને સાબલપુરનાં રસ્તાને યુધ્ધનાં ધોરણે…
અમદાવાદ જેવા શહેરમાં રસ્તે રખડતા પશુઓને ઢોરનાં ડબ્બે કે કેટલ કેમ્પોમાં તાત્કાલીક ભરતી કરાવી દેવા એક ખાસ અભિયાન ચલાવવા માટે મ્યુની. તંત્રને ગુજરાતની મહાનગરપાલિકા, નગરપાલિકાઓને અદાલતોએ જયારે આદેશ જારી કર્યો…
શિવ પુરાણમાં જેનો મહિમા વર્ણવાયો છે તેવા ભાદરવા સુદ ત્રીજ-કેવડા ત્રીજે સોમનાથનાં શિવાલયો-કેવડામય બન્યા છે. ભાવિક બહેનોએ આજે પુષ્પને બદલે માત્ર કેવડાનાં પાન સદાશિવને ચઢાવી શ્રધ્ધા-ભકિત વ્યકત કરી હતી. વહેલી…