Yearly Archives: 2022

Breaking News
0

માળીયા હાટીનાનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા

માળીયા હાટીના પોલીસ સ્ટેશનનાં ગુનાના આરોપીઓ કમલેશ ઉર્ફે સાગર કાન્તીભાઈ સોલંકી તથા વિજય ઉર્ફે ભીખો વલ્લભભાઈ કળથીયાને જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાંથી જૂનાગઢ એસઓજીની ટીમે ઝડપી લઈ માળીયા હાટીના પોલીસ સ્ટેશનને સોંપી…

Breaking News
0

જૂનાગઢમાં નાદુરસ્ત તબિયતને કારણે રસોઈ ન બનાવતા પતિએ પત્નીને માર માર્યો

જૂનાગઢમાં નાદુરસ્ત તબિયતને લઈ જમવાનું ન બનાવતા પતિએ પત્નીને માર મારી ઇજાગ્રસ્ત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વણઝારી…

Breaking News
0

મહુવા ખાતે ગુજરાત જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા ભવ્ય સદભાવના સંસદ યોજાઈ

દેશની એકતા અને અખંડિતતા માટે વર્તમાન પરિસ્થિતિ ખૂબજ ગંભીર બની રહી છે. કેટલાક ચોક્કસ તત્વો દ્વારા દેશભરમાં ધર્મની આડમાં ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં દેશ પ્રત્યે પ્રેમની…

Breaking News
0

સરકારની કોન્ટ્રાકટ આઉટસોર્સ અને ફિકસ પગાર જેવી શોષણભરી નીતિઓનાં વિરોધમાં કલેકટરને આવેદન અપાયું

વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે એમ એમ કર્મચારીઓનો વિરોધ બહાર આવી છે. આજે જૂનાગઢ કલેકટર કચેરી ખાતે કર્મચારીઓએ ભેગા થઈને કોન્ટ્રાકટ, આઉટ સોર્સીંગ, ફિકસ પગાર, ઈન્સેન્ટીવ, માનદ વેતન નાબુદ…

Breaking News
0

જૂનાગઢનાં ક્રિકેટર સિધ્ધાર્થ ખોડા મી. ટીન ઈન્ડીયા સ્પોર્ટીનું ટાઈટલ જીતતા અભિનંદન

રમત ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમનાં માજી ડાયરેકટર હનીફભાઈ કુરેશીની યાદીમાં જણાવેલ છે કે જૂનાગઢ જીલ્લા પંચાયત સ્પોર્ટસ કલબ ખાતે કુરેશીભાઈ પાસે ક્રિકેટનું કોચીંગ લેનાર ખેલાડી સિધ્ધાર્થ વિજયભાઈ ખોડા ઈન્ડીયા લેવલે…

Breaking News
0

દ્વારકાના હરીનામ સંકિર્તન મંદિરે અખંડ ધૂનને વીસ હજાર દિવસ પૂર્ણ થતાં અખંડ મહા મહોત્સવ યોજાશે

દ્વારકામાં શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકિર્તન મંદિરમાં ચાલતી અખંડ ધૂનને આગામી સમયમાં વીસ હજાર દિવસ પૂર્ણ થઈ રહયા હોય જેની વિશેષ ઉજવણીનાં ભાગરૂપે આગામી સપ્ટેમ્બર માસની તા. ૮…

Breaking News
0

ગિરગઢડા તાલુકાના દ્રોણ ગામે ૮ વર્ષના બાળક ઉપર દીપડાનો હુમલો

ગિરગઢડા તાલુકો ગિર જંગલની બોડર નજીકનો તાલુકો હોય, વન્ય પ્રાણીની અવર-જવર હોય, ત્યારે ગિરગઢડા તાલુકાના દ્રોણ ગામની કાલે રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ કાછડિયા જનકભાઈ તેમના ૮ વર્ષનો દીકરો જેમિલ સાથે…

Breaking News
0

કષ્ટભંજનદેવ દાદાને કેવડાનો દિવ્ય શૃંગાર કરાયો

શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત વિશ્વ વિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કેવડાત્રીજ નિમિત્તે આજે તા. ૩૦-૮-રરને મંગળવારનાં રોજ દાદાને કમળકાકડી, લવીંગ, એલચીનાં વાઘાનો દિવ્ય શૃંગાર તેમજ કષ્ટભંજનદેવનાં સિંહાસનને…

Breaking News
0

ગીરના ખેડૂતોની ત્રણ મહિનાની મહેનત ઉપર પાણી ફર્યું : પાક ન થયો પશુઓનો કે ના થયો ખેડૂતોનો !

ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ગામના, જ્યાં ખેડૂતોની ત્રણ મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળ્યા છે. આજથી ચોમાસાનું આગમન થતાં ગીરમાં ખેડૂતોએ મગફળી, સોયાબીન કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું…

Breaking News
0

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ અને ઉર્જા વિભાગ હેઠળની સાતેય કંપનીઓની ત્રણ માંગણીઓને સ્વીકારતા સુખદ સમાધાન

ગાંધીનગર સચિવાલય ખાતે કનુભાઈ દેસાઈ(ઉર્જા અને નાણાં મંત્રી)ની ઓફીસમાં સંયુકત સંકલન સમિતિનાં નેજા હેઠળ જીબીઆનાં પ્રમુખ ગોરધનભાઈ ઝડફીયા, એજીવિકેએસનાં પ્રમુખ ભરતભાઈ પંડયા, જીયુવીએનએલનાં મેનેજીંગ ડીરેકટર જય પ્રકાશ શિવહરે, એજીવિકેએસનાં સિનિયર…

1 79 80 81 82 83 249