જૂનાગઢ પંથકમાં આવેલ વડાલ અને ઈશાપુર ગામને જાેડતી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવેલ રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. આ માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકોને ભારે…
માળીયા હાટીના તાલુકાનાં કુકસવાડા ગામનાં દિનેશભાઈ મંગાભાઈ ધોડીયાએ અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદી તેની પત્ની તથા તેનાં દિકરાને અજાણ્યા ટ્રક ચાલક વાળાએ…
પવિત્ર શ્રાવણ માસનાં અંતિમ સોમવારે જૂનાગઢમાં બિલેશ્વર મહાદેવને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. શિવભકત નિવૃત એએસઆઈ રાજુભાઈ વ્યાસ અને તેમનાં પરીવાર દ્વારા શ્રાવણનાં છેલ્લા સોમવારે શિવવંદના કરવામાં આવી હતી. જેનાં…
રાજયની કમિશ્નર ઓફ સ્કૂલની કચેરી દ્વારા સ્કૂલો શરૂ થયાનાં બે માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ વધારા માટેની કાર્યવાહી કરી ન હોવાનું સામે આવ્યું…
જૂનાગઢમાં પ્રભાવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ પરિવારોને માર્કસીટની નકલ ઉપરથી વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવે છે. જેના મુખ્ય દાતા હરસુખભાઈ દેસાઈ(રાજકોટ), મંગળાબેન તથા જયંતીભાઈ ગણાત્રા, હીરાલાલભાઈ ઠક્કર (અમદાવાદ),…
તાજેતરમાં સમગ્ર રાજ્યમાં પશુઓમાં લમ્પી રોગનો ફેલાવો થતાં પશુપાલકોમાં ભારે નિરાશા જાેવા મળી રહી છે. ખાસ તો ગૌવંશમાં વધુ પડતો લમ્પી વાયરસ જાેવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ સરકારી…
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, દેશના ખેડૂત અને ખેતીને આર્ત્મનિભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત જરૂરી છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર અને આત્મા પરીયોજના…