હાલમાં ચાલી રહેલ બીમારી અને રોગચાળાને ધ્યાનમાં લઇને ઘણા લાંબા સમયથી ટુંપણી ગામના લોકો નેબ્યુલાઇઝર એટલે કે નાસ લેવા માટે દ્વારકા આવવું પડતું હતું. જેથી લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ…
મહિલા મંડળ દ્વારા વેલકમ ચેટીચાંદ તેમજ ત્રણ-ત્રણ વખત શાહી નાત-જમણ અને ઐતિહાસિક શોભાયાત્રામાં સિંધી સજણો ઉમટ્યા ગીર-સોમનાથના ઉનામાં સિંધી સમાજે ઈષ્ટદેવ જૂલેલાલનો જન્મોત્સવ ચેટીચાંદ ભાવભેર ઉજવ્યો હતો. સતત બે દિવસ…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ગુરૂ પુરાણી શ્રી…
દ્વારકા જગત મંદિરમાં બિરાજતા ભગવાન કાળીયા ઠાકોરને શીષ ઝુકાવવા માટે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે મનમાં રહેલી એક આશા તથા પ્રશ્નો ભગવાનના ચરણોમાં ધરતા હોય છે, અને આ…
ખંભાળિયાના સુપ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે રવિવારે ધર્મમય કાર્યક્રમો સાથે સન્માન સમારંભનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. યુ.કે.ના સેવાભાવી ગણાત્રા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી દિનેશભાઈ ગણાત્રા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં…
દ્વારકાના વિશ્વવિખ્યા જગત મંદિર વિસ્તારમાં ડ્રોન ઊડતું હોવા અંગેની માહિતી સ્થાનિક પોલીસને મળતા દ્વારકાધીશ મંદિર સુરક્ષા પોલીસ તથા સ્થાનિક પોલીસએ કાર્યવાહી કરી, ભુજના એક ફોટોગ્રાફર શખ્સને ઝડપી લઈ જાહેરનામા ભંગ…
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષેની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજન દ્વારા ચૈત્ર માસમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. શનિવારે ચૈત્રી નવરાત્રીના ચોથા…
ખંભાળિયા – જામનગર હાઈવે ઉપર આવેલા કજુરડા ગામના પાટીયા પાસે એક શ્રમિક પરિવારના મહિલા શનિવારે રાત્રે પાણી વગરના કુવામાં ખાબક્યા હતા. કોઈ અકળ કારણોસર કૂવામાં પડી ગયેલા આ મહિલા અંગેની…
ભારતના જુદા જુદા ૧૧ રાજ્યોમાં કાર્યરત ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સંસ્થા કે જેના દ્વારા ચારણ – ગઢવી સમાજને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તેના હોદ્દેદારો, આગેવાનોને એક મીટીંગ શનિવારે…