હૃદય રોગના હુમલામાં લોકોને સહાયભૂત થવાનો આશય રાજ્ય સરકાર દ્વારા આગામી રવિવાર તા. ૧૧ જુનના રોજ સમગ્ર ગુજરાત રાજ્યની ૩૭ મેડિકલ કોલેજાે તેમજ અન્ય ૧૪ સેન્ટરો ખાતે સી.પી.આર.(ઝ્રઁઇ) ટ્રેનીંગનું આયોજન…
જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે માંગરોળના આરેણા ગામ નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. એસઓજી જૂનાગઢના એએસઆઈ પુંજાભાઈ મેરખીભાઈએ સોહિલ આમદ કાલવાત ઘાંચી(ઉ.વ.ર૦) રહે.માંગરોળ…
સંભવિત વાવાઝોડાની અસર વચ્ચે તંત્રની લાપરવાહીનો ભોગ બનતો યુવક દ્વારકાની ગોમતી નદિ સહિત કાઠા વિસ્તારમાં દરિયાઇ મસ મોટા મોટા ઉછડી રહ્યા હોય દરિયામાં પાણીનો પ્રવાહ હોવાથી ગોમતી સ્નાન કરતા લોકો…
શ્રી પંચદશનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંતા પુ. ઈન્દ્રભારતીબાપુએ તા.૭ના રોજ આટકોટ હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગનું લોકાર્પણ કરવા આવેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ…
સોમનાથ પ્રભાસ-પાટણના ગીતા મંદિર પાસે આવેલ રાકેશ વરજાંગ સોલંકીની વાડીએ ગત રાત્રે ૩ વાગ્યે અચાનક દિપડો આવી જતા વાડીમાં રહેલ એક વાછડીનું મારણ કરી અને એક વાછડાને તીક્ષ્ણ નહોરોથી ઈજાઓ…
સમગ્ર વિશ્વમાં ૩૩ વર્ષથી કાર્યરત ગુજરાતી સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજમાં જૂનાગઢના અગ્રણી શિક્ષણવિદ અને મોટીવેશનલ સ્પીકર ડો . જીતુભાઈ ખુમાણ ની પ્રદેશ કારોબારી સદસ્ય તરીકે નિમણૂક કરવામાં…
સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે પરિવહન ક્ષેત્રે વધતા ઈંધણના ભાવને લઈ વિશ્વ સ્વચ્છ ઈંધણ પરિવહન તરફ વળી રહ્યું છે. ભારત સરકારના પરિવહન મંત્રાલય…
ભિક્ષુકોના પુનઃસ્થાપન માટે ઉદ્યોગ શિક્ષકો આપે છે વણાટ કામ, સાવરણા બનાવવા, બાગકામ સહિતની અપાય છે તાલીમ : અંતેવાસીઓએ બનાવ્યા ૧૦૦ ટુવાલ : ઘર જેવી સુવિધાવાળા ભિક્ષુક કેન્દ્રના ભિક્ષુકોનો તમામ નિભાવ…