રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કિડનીના દર્દીઓ માટે તાલુકા કક્ષાનાં ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સેન્ટર ખાતેથી દર્દીઓને…
ઇલેક્ટ્રોનિક ઉપકરણો નકામાં બને ત્યારે વધતો કચરો એટલે ઈ-વેસ્ટ. કમ્પ્યૂટર, લેપટોપ, મોબાઈલ,ટી.વી., રીમોટ, ચાર્જર, બેટરી, ઈલેક્ટ્રોનિક સ્પેર પાર્ટ વગેરે ઈલેક્ટ્રોનિક સાધનોની બનાવટમાં ઝેરી ધાતુઓનો ઉપયોગ કરવવામાં આવે છે. સાધનોના ઉપયોગમાં…
ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી ડહોળુ હોવા અંગેની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે. ખંભાળિયા શહેરને પાણી પૂરૂ પાડતા ઘી ડેમની સપાટી હાલ તળિયે છે, ત્યારે શહેરના અનેક…
સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં દરિયો નહી ખેડવા માછીમારોને ચેતવણી સાથે તંત્ર સાબદુ ચોમાસું દરવાજે ટકોરા દઈ રહ્યું છે અને ચોમાસાના દસ્તક અનુસાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. જયારે…
જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ગઈકાલે બપોરના સમયે પેરોલ ફર્લો સ્કવોર્ડના જાપ્તામાંથી એક આરોપી પોલીસની નજક સામે ભાગી જતા પોલીસ બેડામાં દોડધામ મચી હતી. આરોપીને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવેલો ત્યારે ઘટના…
જૂનાગઢમાં ખુનની કોશીષના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા બે માસથી ફરારી આરોપીને પોલીસે ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જના…
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના હિંગોળગઢ ખાતે ઊંડા ઉતારવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મામલતદાર અંકિત પટેલ, સરપંચ મધુબેન ભરતભાઈ હતવાણી, અગ્રણીઓ…
માંગરોળના એક પરિવારમાં ચક્ષુદાન માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પરંતુ મેડિકલ ફીટનેશન ન હોવાના કારણે સંસ્થા દ્વારા સ્વીકારવામાં આવ્યું નથી. આ અંગે મળતી વિગત અનુસાર ગઈકાલ તારીખ ૧-૬-૨૩ને બુધવાર જેઠ…