અષાઢ વદ પાંચમ એટલે નાગપંચમીનું પર્વ આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં મનાવવામાં આવી રહેલ છે. ખાસ કરીને લોહાણા રઘુવંશી સમાજની આ નાગપંચમી કહેવામાં આવે છે. આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરના લોહાણા રઘુવંશી…
બે વર્ષ પૂર્વે શિકારી ટોળકીએ ગોઠવેલા ફાસલામાં એક સિંહ બાળ અને એક શિયાળ ફસાયેલ જેને બચાવી લીધેલ બે વર્ષ પૂર્વે ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામમાં આવેલ જંગલની જમીનમાં સિંહ…
જૂનાગઢમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, કાળવા ચોકમાં બનેલા બનાવ અંગે જૂનાગઢના બિલખા રોડ,…
દરિયાકિનારાનું સંરક્ષણ અને જાળવણી માટે મેન્ગ્રુવ્સનું મોટા પાયે વાવેતર કરાશે દ્વારકામાં આવેલા રૂક્ષ્મણી મંદિર ખાતે વન મહોત્સવ અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે હરિયાળી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કેન્દ્રના પર્યાવરણ, વન, જલવાયુ પરિવર્તન અને…
કેન્દ્રિય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જામનગરના સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં રાજ્યના વનમંત્રી મૂળુભાઈ બેરા અને રિલાયન્સના પરિમલ નથવાણીએ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કર્યા કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી MISHTI…
ઘેડ પંથકના માંગરોળ, કેશોદ અને પોરબંદર તાલુકાના પુરથી અસરગ્રસ્ત ગામડાઓની કોંગ્રેસના પ્રતિનિધી મંડળે મુલાકાત લઈ લોકો, ખેડુતોની વ્યથા સાંભળી હતી. વર્ષોથી આ વિસ્તારમાં પડી રહેલી મુશ્કેલીઓ અને તેના નિરાકરણ માટેના…
જગત મંદિર દ્વારકા ખાતે વડોદરા વિસ્તારમાંથી આવેલા પ્રજ્ઞાચક્ષુઓએ ખાસ મુલાકાત લઈ અને કાળિયા ઠાકોરના મનોમન દર્શન કરી, ધન્યતા અનુભવી હતી. વડોદરા કપડવંજ વિસ્તારમાં સેવા સંસ્થાના સહયોગથી બુધવારે દેવભૂમિ દ્વારકામાં ભગવાન…
દ્વારકા પંથકમાં જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન લાડવા ગામની સીમમાં એક આસામીની વાડીમાં આવેલા પડતર મકાનમાં દારૂ છૂપાવવામાં આવ્યો હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા આ અંગે…