બીપરજાેય વાવાઝોડાને લીધે દેવભૂમિ દ્વારકા જિલ્લાને ભારે પવન અને વરસાદને લીધે વ્યાપક અસર થઈ હોય રાજ્યભરમાંથી પીજીવીસીએલ દ્વારા કોન્ટ્રાક્ટરને કાર્યરત કરાયેલ હોય જેઓની માંગ ન સ્વીકારતા કોન્ટ્રાક્ટર્સ યુનિયન એસોસિયન દ્વારા…
વેરાવળના સીનીયર પત્રકારને વોટસઅપમાં તથા કોલ અને મેસેજ કરી બીભત્સ શબ્દો ભાંડી તેમને તથા તેમના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૫- જૂન વિશ્વ પર્યાવરણ દિવસનાં રોજ દરિયાકાંઠાના રક્ષણ માટે મેન્ગ્રૂવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટસ એન્ડ ટેન્ગીબલ ઇન્કમ્સ(MISHTI ) પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલ હતો. તે પ્રોગ્રામ અંતર્ગત…
પ્રજા પાસેથી સફાઈવેરો ઉઘરાવતી નગરપાલિકા સફાઈના મામલે સદંતર નિષ્ફળ નિવડી છે. ચારેબાજુ ગંદકીના ઢગલા અને માખી, જીવજંતુઓના ભારે ઉપદ્રવ વચ્ચે રોગચાળાનો ખતરો મંડરાઈ રહ્યો છે. પાલિકામાં કોઈ સાંભળતું ન હોવાના…
ભાણવડ તાબેના ગુંદા ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના બે ભાઈ-બહેન ગઈકાલે મંગળવારે ઘાતક વીજશોકનો ભોગ બન્યા હતા. આ કરૂણ બનાવની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ મૂળ…
ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે કેશોદની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરૂપૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે ગત…
જૂનાગઢ સહિત સોરઠના વિવિધ વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદના ભારે ઝાપટાનો દોર રહ્યો હતો અને હજુ પણ આકાશ ગોરંભાયેલું છે ત્યારે દિવસ દરમ્યાન હળવાથી ભારે વરસાદના ઝાપટા પડવાની શકયતા છે.…
જૂનાગઢ જીલ્લાના વિસાવદર ખાતે આવેલી સરકારી ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબ્જાે કરી લેવા સબબ ત્રણ શખ્સો સામે વિસાવદરના મામલતદાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે…