ગુજરાતમાં અસામાજીક તત્વોનો આતંક યથાવત જાેવા મળી રહ્યો છે. એક પછી એક અસામાજીક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવતી રહી છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લાના વંથલીના કણજા ગામમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો…
જૂનાગઢમાં પુત્રએ પોતાની માતાના ફ્લેટનો લોક લુહાર પાસે ખોલાવી અને ઘરમાં ધૂસી જઇ સગી જનેતાને ધમકી આપતા પોલીસે શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસમાંથી મળતી…
૨૬ વર્ષના યુવાનના દિવાળીએ લગ્ન થવાના હતા ખંભાળિયા પંથકના નાની વયના યુવાનો હૃદય રોગના કારણે મૃત્યુ થવાના બનાવો વધતા લોકોમાં ભારે ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. ખંભાળિયા શહેર નજીક આવેલા…
ખંભાળિયા શહેરના પાદરમાં પોરબંદર માર્ગને જાેડતા કેનેડી બ્રિજની જર્જરીત હાલતના કારણે હવે મર્યાદા આવી ગઈ હોય, તેમ ખખડી ગયેલા આ બ્રિજ પરથી હવે હળવા કે ભારે વાહનો જ નહીં પરંતુ…
નવી દિલ્હી ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ન મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું : અગ્ર સચિવ આર. સી. મીણાએ PDSને સુવ્યવસ્થિત કરવા માટે ટેક્નોલોજી તથા ડેટા-ડ્રિવન સમાધાનોનો લાભ લેવા રોડમેપ રજૂ…
ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ ૬ જુલાઈ, ૧૯૦૧ના રોજ કોલકતામાં એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ આશુતોષ મુખરજી હતું, જેઓ બંગાળમાં એક શિક્ષણશાસ્ત્રી અને બુદ્ધિજીવી તરીકે જાણીતા હતા.…
કેન્દ્ર તથા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૬૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોના સુખી અને સ્વસ્થ વૃદ્ધત્વ માટે તમામ પ્રકારે મદદ પૂરી પાડવા હેલ્પલાઇન ૧૪૫૬૭ શરૂ…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં અને સૌરાષ્ટ્રભરમાં આ વર્ષે શરૂઆતમાં પડેલા ભારે વરસાદના કારણે ખરીફ પાકનું ચિત્ર ઉજળુ બન્યું છે અને જેના કારણે ખેડૂત વર્ગ ખુશખુશાલ બની અને ખેત કાર્યમાં લાગી…