જૂનાગઢમાં શનિવારે સાંબેલા ધારે પડેલા વરસાદના કારણે પુરના પાણી સર્વત્ર ફરી વળ્યા હતા. ખાસ કરીને ગિરનારના જંગલમાં પડેલા અનરાધાર વરસાદના કારણે શહેર પાણી પાણી થઇ ગયું હતું. શહેરના તમામ માર્ગો…
જૂનાગઢ જિલ્લામાં હાલની વરસાદની પરિસ્થિતિ અને હજુ બે દિવસની આગાહી ધ્યાને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા જરૂરી તકેદારીના પૂર્વ પગલાં લેવામાં આવ્યા છે. સિવિલ સર્જન ડો. પાલાએ જણાવ્યું હતું કે જિલ્લા…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદના વિરામ બાદ ગણતરીના કલાકોમાં જ નુકસાનીનો તંત્ર દ્વારા સર્વે જૂનાગઢ શહેરમાં અતિભારે વરસાદ બાદ જનજીવન પૂર્વવત બને તે દિશામાં તંત્રએ…
અમને બચાવવામાં ૧૦ મિનિટ મોડું થયું હોત તો અમે જીવતા ન રહ્યા હોત : એનડીઆરએફ, પોલીસ અને ફાયરના દિલધડક રેસ્ક્યુથી ચાર લોકોની જિંદગી બચી જૂનાગઢમાં સર્જાયેલ પૂરની સ્થિતિને કારણે ભારે…
રાજકોટ અને ગીર-સોમનાથ જિલ્લા પ્રશાસને પણ સેવાભાવી સંસ્થાઓની મદદથી ફૂડ પેકેટ મોકલ્યા જૂનાગઢ શહેરના અસરગ્રસ્તો માટે ૩૪૦૦૦ જેટલા ફૂડ પેકેટ તૈયાર થઈ ચૂક્યા છે. સાથે જ આ ફૂડ પેકેટ્સનું જરૂરિયાતમંદો…
જૂનાગઢ મહાનગરપાલિકાના ૬૦૦ કર્મચારીઓ પણ કરી રહ્યા છે સફાઈ કાર્ય જૂનાગઢમાં પડેલા ભારે વરસાદથી સોસાયટીમાં આવેલો કચરો તેમજ ગંદકી દૂર કરવા પ્રશાસન દ્વારા એક્શન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે.…
જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે મદદમાં સાફ-સફાઈ માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી : જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંકલનથી સોસાયટીના રસ્તાઓ ઉપર પૂરમાં તણાઈને આવેલો કચરો બહાર કાઢી દવાનો છંટકાવ કરવામાં આવી…
પી.જી.વી.સી.એલ. અને પી.ડબલ્યુ.ડી. વચ્ચેના સંકલનનો અભાવ : સોશિયલ મીડિયામાં ભારે વ્યંગ… – ખંભાળિયા શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં નવા બનેલા એક ડામર રોડ વચ્ચે ઉભા દેખાતા વીજ પોલથી સોશિયલ મીડિયામાં વ્યંગ…