કેશોદ પીપળી ધાર તળાવમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ સંપતીનું ખનન કરવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે. ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું જૂનાગઢના રોયલ્ટી ઈન્સ્પેકટર ભવદિપભાઈ જયવંતભાઈ ડોડીયા(ઉ.વ.ર૭) અશ્વિનભાઈ નાનજીભાઈ ગજેરા(માંગરોળ),…
માંગરોળના રૂદલપુર, ગોરેજ સહિતના ગામોના સીમ વિસ્તારો તેમજ કેટલાક રહેણાંક વિસ્તારો હજુ પણ જળબંબોળ સ્થિતિમાં છે. પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડુતો, ગ્રામજનોની હાલત કફોડી બની છે ? ત્યારે બંને…
ભારે વરસાદને પગલે પાણીના સતત પ્રવાહ વચ્ચે માંગરોળ-માળીયાને જાેડતો દાનાતળ કોઝવે ડેમેજ થયો હતો. અનેક ગામડાના લોકોની અવરજવરના મુખ્ય રસ્તે ગાબડું પડતાં છેલ્લા પાંચ, છ દિવસથી રસ્તો બંધ હતો. સમારકામની…
માંગરોળમાં રાજાશાહીના સમયની શાકમાર્કેટ હાલ બિસ્માર હાલતમાં છે. છેલ્લા લાંબા સમયથી શાકમાર્કેટનો પાછળનો કેટલોક ભાગ મોતના માંચડા સમાન બની ગયો હોય, ગમે ત્યારે ઘસી પડે તેવી ભીતિ સેવાઈ રહી હતી.…
ભારે વરસાદને પગલે માંગરોળ શહેર અને ગ્રામ્ય વિસ્તારના કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના પ્રતિનિધી મંડળે મુલાકાત લીધી હતી. ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જાેટવા, પૂર્વ ધારાસભ્યો અમરીશભાઈ ડેર, ભીખાભાઈ જાેશી, બાબુભાઈ વાજા,…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…
ગીરમાં પડેલા ભારે વરસાદને પગલે શિંગોડા ડેમમાં ચાર દરવાજા ૧-૧ ફૂટ ખોલાયા ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો ગણાતો અને ગીર જંગલ મધ્યે આવેલા શિંગોડા ડેમમાં ગીર જંગલ વિસ્તારમાં સતત પડી…
મધ્ય પ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના સતવાસ ગામે રહેતા લખનસિંગ ઉર્ફે લાખણસિંગ રામસિંગ ચીકલીગર સામે થોડા સમય પૂર્વ સ્થાનિક પોલીસ મથકમાં હત્યાની કલમ ૩૦૨ તથા ૩૦૪ (બી)હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.…
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ભારે વરસાદથી થયેલ નુકસાનનું રાહત પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવ્યું હતું કે, ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા ૧૭-૬-૨૦૨૩ અવિરત વરસાદ ચાલુ હોય…