સરદાર પટેલ દરવાજામાં આવેલી સરદાર પટેલ ગેલેરી ખુલ્લી મુકાઈ. રિનોવેટ થયેલ સરદાર પટેલ દરવાજાે જાેવાની સાથે સાથે જાેવા મળશે ઉપરકોટ કિલ્લાના જૂના અને નવા રૂપ દર્શાવતો વિડિઓ, જૂનાગઢ શહેરની તસ્વીરી…
વિસાવદરમાં હનુમાનપરા વિસ્તારમાં રહેતા જાવેદભાઈ યુનુસભાઈ લુલાણીયા(ઉ.વ.૩પ)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, પુજારા નામની તેમની મોબાઈલની દુકાને બનેલા બનાવ અંગે જય વજુભાઈ શિરોયા રહે.ભુતડી વાળા વિરૂધ્ધ એવા મતલબની…
‘દરિયાઈ કલ્પવૃક્ષ’ તરીકે ઓળખાતા ચેર વૃક્ષો (મેન્ગ્રૂવ) વાતાવરણમાંથી ૧૦ થી ૧૫ ટકા જેટલો કાર્બનનો નાશ કરતા હોવાથી જૈવ વિવિધતા વધારવામાં અત્યંત લાભદાયી : ઇકોલોજીકલ સ્ટેબિલાઇઝેશન, જમીનની જાળવણી અને નિર્માણ સહીત…
યાત્રાધામ દ્વારકામાં હાલમાં પડેલા ભારે વરસાદને લીધે ઠેર ઠેર ખાડાઓ જાેવા મળી રહ્યા છે. ગામના અંતરિયાળ રસ્તાઓની સાથે સાથે હાઈવે રોડ ઉપર પણ મસમોટા ખાડાઓ પડી ગયા હોય સ્થાનિકો તેમજ…
ઉચ્ચ કક્ષાએ મંજૂરીના અભાવે રસ્તાઓ ખખડધજ ખંભાળિયા પંથકમાં તાજેતરમાં વરસી ગયેલા કુલ ૫૨ ઈંચથી વધુ વરસાદના કારણે અનેક રસ્તાઓ ખખડી ગયા છે. ખાસ કરીને ખંભાળિયામાં પ્રવેશવાનો જામનગર તરફનો માર્ગ તથા…
ખંભાળિયાના ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારના અગ્રણી તેમજ સેવાભાવી કાર્યકર દ્વારા પુત્રના જન્મદિવસ નિમિત્તે અનેકવિધ સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયાના ધરમપુર વિસ્તારના પૂર્વ સરપંચ લાલજીભાઈ ખાખીના…
ખંભાળિયા તાલુકામાં આવેલી હરીપર તાલુકા શાળા ખાતે સી.આર.સી. કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળ કવિ, ચિત્ર સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા તેમજ સંગીત વાદન સ્પર્ધાઓ યોજવામાં આવી…
જૂનાગઢ શહેરને શનિવારે પડેલા ભારે વરસાદથી થયેલ નુકસાનીની કળ હજુ વળી ન હતી. રવિવારે પણ આખો દિવસ શહેરમાં તારાજીના દ્રશ્યો જાેવા મળ્યા હતા. ત્યાં સોમવારે બપોરના બારેક વાગ્યા આસપાસ શહેરના…
ર૩ હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે પેસેન્જર ટર્મિનલ : પીક અવર્સમાં દર કલાકે ૧૨૮૦ મુસાફરોનું સંચાલન કરવા સક્ષમ : રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા લોકાર્પણની…