તહેવારોના દિવસોમાં ધુળની ડમરી, રસ્તાઓ ઉપરનો ઢોરવાડો અને ખાડા-ટેકરાવાળા રસ્તાઓએ જનતાની હાલત ખરાબ કરી નાખી છે સાતમઆઠમના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને શ્રાવણ મહિનાની શરૂઆતથી જ…
પ્રજાકીય ફરિયાદના નિકાલ માટેની ઝડપી કામગીરી કરનારા કલેકટરના આ રિપોર્ટમાં પ્રજાની અપેક્ષાઓ સંતોષા કે વિપરીત પરિણામ તે ઉપર જનતાની મીટ જૂનાગઢમાં સર્જાયેલી પુરપ્રકોપની ઘટનામાં જે કોઈ જવાબદાર હોય તેની સામે…
જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે શ્રાવણ માસ પર્વ પ્રસંગે ખાસ કરીને આજે પૂનમના પર્વને મનાવવામાં આવી રહેલ હોય સવારમાં જ ધ્વજારોહણ તેમજ વિવિધ ધાર્મિક…
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આવેલ વૃધ્ધાશ્રમ તથા અનાથાલય ખાતે મુલાકાત લઇ એકલવાયું અને નિરાધાર જીવન જીવતા હજારો લોકો કે જેઓનું આ દુનીયામાં કોઇ નથી અથવા…
શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા વર્ષોથી શ્રાવણી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તે મુજબ ચાલુ સાલે તા.૩૦-૮-૨૩ને શ્રાવણ સુદ પૂનમ યાને બળેવ, રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી…
મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર-૯ બુથ નંબર ૧૮૫ ખાતે “મતદાતા ચેતના અભિયાન” અંતર્ગત ઘર ઘર સંપર્ક કરી નવા મતદાતા નોંધણી કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં…
દેવભૂમિ દ્વારકાના જગત મંદિર ખાતે સુરક્ષા વ્યવસ્થાના અધિકારી તરીકે ફરજ બજાવતા પી.આઈ. દેસાઈ દ્વારા કૃષ્ણ ભક્તિથી પ્રેરાઈને ભગવાન શ્રીકૃષ્ણ ઉપર ખાસ ગીત લખવામાં આવ્યું હતું. જેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.…
જગતમંદિરમાં ઠાકોરજીની સેવા પૂજા તેમજ યાત્રીકો સાથે સંકળાયેલાં ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા સદીઓ જૂની પરંપરા અનુસાર ગઈકાલે બુધવારે બળેવ પૂર્ણિમાની ઊજવણી કરાઈ હતી જેમાં સવારે બ્રાહ્મણ દ્વારા દ્વારકાની પવિત્ર ગોમતી…