સૌરાષ્ટ્ર એક વિશાળ અને આગવી ખાસિયતો ધરાવતો પ્રમુખ પ્રદેશ છે. સૌરાષ્ટ્ર પાસે ગૌરવ લઇ શકાય તેવા અનેક દર્શનીય સ્થળો અને પ્રવાસન સ્થળોની કુદરતી વિરાસત છે. સૌરાષ્ટ્રમાં દેશનો સૌથી મોટો દરિયો,…
પ્રધાનમંત્રીના આંતર માળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં નવા સીમાચિહ્નો સ્થાપવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબધ્ધ હોવાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કરતા જણાવ્યું હતું.…
રાજકોટ જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા આજે જામકંડોરણા ખાતે યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત હજજારો સભાસદોને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કરીને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
કેશોદ સોની ટીવી પરથી હાલમાં પ્રસારિત થઈ રહેલ લોકપ્રિય ક્વીઝ શો “કૌન બનેગા કરોડપતિ (KBC)” માં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં સૌથી ઝડપી જવાબ આપીને જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરની કુ. વૈશાલી…
કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લાં પચ્ચીસ વર્ષ કેશોદ ઉપરાંત આસપાસના વિસ્તારના મૃતાત્માઓનાં અસ્થિઓનું હરદ્વારમાં શાસ્ત્રોક્ત વિધિ થી વર્ષમાં બે વખત વિસર્જન કરવામાં આવે છે. કેશોદ માનવ સેવા સમાજ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લામાં આવેલા આઈજીપી અશોકકુમાર યાદવએ અનુસૂચિત જાતિના મોલમાં વિઝીટ લઈને જિલ્લાભરના અનુસૂચિત જાતિના આગેવાનોની હાજરીમાં ખાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત આગેવાનોની…
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા ખારાનાકા વારા વાછરાડાડાની જાતરનું આયોજન ભાદરવા મહિનાના સોમવારે કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી ભારે સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અહીં વાછરાદાદાના દર્શન કરી, નૈવેદ્ય અર્પણ…
પ્રાચી નજીક આવેલ પ્રાંસલી મછરાળી મોગલ ધામ ખાતે ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરરોજ પૂજન -અચૅન, સમૂહ આરતી અને સાંજે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને સમૂહ…
દરરોજ સર્જાતી આ પરિસ્થિતીમાંથી ઉકેલ લાવવા લોકોની માંગણી જૂનાગઢ શહેરની ટ્રાફીક સમસ્યા કોઈ નવી વાત નથી. આ સમસ્યાથી ત્રસ્ત શહેરીજનો મુશ્કેલીભરી પરિસ્થિતીનો રોજ સામનો કરી રહયા છે. ખાડાવાળા શહેરના રાજમાર્ગો…