દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આ વર્ષે ચોમાસામાં અપૂરતો અને અનિયમિત વરસાદ વરસ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે સરકારના ધારા ધોરણ મુજબ ભાણવડ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી અને આ…
ખંભાળિયા તાલુકાના માંઝા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત ગઈકાલે શુક્રવારે અહીંના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાણીયા દ્વારા લેવામાં આવી હતી. દેરામોરા ક્લસ્ટરની આ શાળાના બાળકો દ્વારા શિક્ષણાધિકારીને દુહા, છંદ…
જૂનાગઢ મહાનગરપાલિકાના સિનીયર ટાઉન પ્લાનરએ જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો કરનારાઓ વિરૂધ્ધ નોટિસો જારી કરવામાં આવી છે અને વોકળાની આજુબાજુ બનેલા ૯૯ બાંધકામોને નોટિસ આપી અને આસામીઓને ત્રણ દિવસમાં આધારપુરવા સહિતનું…
ગીરગઢડા નજીક રસુલપરા ગામ પાસે રેવન્યુ વિસ્તારમાં આવેલા અનામત જંગલમાં અમદાવાદના છ શખ્સો ગેરકાયદેસર જંગલમાં પ્રવેશી અને ડ્રોન કેમેરો ઉડાવી સિંહ દર્શન કરતા હોવાની બાતમીના આધારે જશાધાર રેન્જના આરએફઓ એ.બી.…
જૂનાગઢ ખાતે આવેલ કે.જે. નર્સ્િંાગ સ્કૂલ ખાતે ગુજરાત સરકારના માહિતી ખાતાની જૂનાગઢ કચેરી દ્વારા “સ્વચ્છતા હી સેવા અભિયાન” જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માં જૂનાગઢમાં આવેલી ખુબ જાણીતી હોસ્પિટલ…
યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે બપોર પછી મીની વાવાઝોડા સાથે કાળા દિબાગ વાદળોથી વાતાવરણ જાેવા મળ્યો હતું અને થોડીક વારમાં જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અડધી કલાકમાં દોઢ ઇંચ જેટલું…
સુત્રાપાડાના રંગપુર ગામે બપોર પછી ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારથી પસાર થતો વોકળામાં પૂર આવ્યું હતું અને વાડી વિસ્તારનો સંપર્ક તૂટ્યો હતો.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)
અત્રે સ્ટેશન પ્લોટમાં આવેલ શ્રી વલ્લભ ગૌશાળામાં વિશ્વબંધુ યુવા ગ્રુપ દ્વારા શ્રી ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગણપતિ બાપાને પ૬ ભોગ ધરીને ભાવિક ભકતોમાં વહેરવામાં આવ્યો હતો.…