કુત્રિમ શ્વાસ આપી નવજાત બાળકનું જીવન બચાવાયું સુત્રાપાડા તાલુકાના સુત્રાપાડામાં રહેતા એક બેનને પ્રસુતિની પીડા ઉપડતા તેના પતિએ ૧૦૮માં કોલ કર્યો હતો. આ કોલ મળતાની સાથે સુત્રાપાડા ૧૦૮ની ટીમ ઈ.એમ.ટી.…
કોમી એકતાના પ્રતિક સમાન ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં દાતારબાપુના મહાપર્વ ઉર્ષના મેળાની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના પગલે ગઈકાલે સોમવારે ચંદનવિધીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાતારબાપુની ગુફામાંથી અમૂલ્ય…
આગામી ગુરુવારે તારીખ ૨૮/૦૯/૨૦૨૩ ના રોજ માનવજાતના મસીહા પૈગમબરે ઇસ્લામ ની જન્મ જયંતી સોરઠ મહાનગરમાં ભવ્ય રીતે ઉજવવાના ભાગરૂપે હજરત અલીમોહમદ સાહેબ ખતીબે જામા મસ્જિદ ના અધ્યક્ષ સ્થાને એક મીટિંગનું…
માનવજાતના મસીહા પૈગમબરે ઇસ્લામની જન્મ જયંતી અવસર પર સોરઠ મહાનગર ખાતે સમસ્ત વહોરા સમાજ જૂનાગઢ દ્વારા શિસ્તબધ સમાન ગણવેશમાં બેન્ડ બાજાની સુરાવલીઓ સાથે જુલૂસ ગઈકાલે કાઢવામાં આવેલ જેમાં જૂનાગઢ વ્હોરા…
ગુંદાળા દેવની સ્થાપન બાદ રોજે રોજ વિવિધ પ્રકારના છતાં ધાર્મિક આયોજનો જૂનાગઢના છગનમામા સોસાયટી ગ્રુપના ભાવેશભાઈ જેઠવાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ગિરનાર દરવાજા પાસે આવેલ છગનમામા સોસાયટીમાં…
મહોત્સવ દરમ્યાન યોજાયેલ વિવિધ કાર્યક્રમો જૂનાગઢના રોયલના રાજા ગણેશ મહોત્સવ સમિતિના નરેન્દ્રસિંહ ચુડાસમાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, જૂનાગઢના વાડલા ફાટક પાસે આવેલ રોયલ ટાઉનશીપમાં રોયલના રાજા ગણેશ…
જૂનાગઢમાં હાઉસીંગ બોર્ડ ખાતે આવેલ મસ્તાન ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈશાકભાઈ નોટીયાર, ચંદુભાઈ વાઢેર, મહેશભાઈ વાઘેલા તથા અન્ય લોકો દ્વારા ઘણા સમયથી ગણેશજીની મૂર્તિ બેસાડી હિન્દુ-મુસ્લીમ…
જૂનાગઢમાં ગિરિરાજ સોસાયટીમાં આવેલ સોનલ એપાર્ટમેન્ટમાં શ્રી ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક યોજાય રહયો છે. દરરોજ આરતી, પ્રસાદી અને અલગ અલગ પરિવારો અને સોસાયટીના રહીશો સાથે મિત્રો પરિવારો તરફથી ઉત્સાહપૂર્વક…