Monthly Archives: September, 2023

Breaking News
0

આરોગ્ય ક્ષેત્રે ગુજરાતનું આગવું મોડલ : ૧૦૮ ઇમરજન્સી સેવા શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક ૧.૫૨ કરોડથી વધુ કોલ એટેન્ડ કરાયા

આરોગ્ય સંજીવની-મોબાઇલ હેલ્થ યુનિટનો ૨ કરોડથી વધુ નાગરિકોએ લીધો લાભ : ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા ૧૨.૫૧ લાખથી વધુ કોલ એટેન્ડ કરાયા : ૧૦૮ના કર્મીઓ દ્વારા ઇજાગ્રસ્તો પાસેથી મળેલી રૂા.૧૯.૩૩ લાખથી…

Breaking News
0

ખંભાળિયાના લોકમેળામાંથી મળી આવ્યું નાનું બાળક : પોલીસે માતા-પિતાને સોંપ્યું

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં શિરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પોલીસ સ્ટાફ દ્વારા સતત ચેકિંગ અને સીસીટીવી કેમેરા મારફતે બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ગુરૂવારે…

Breaking News
0

આનંદ, ઉત્સાહ સાથે ખંભાળિયાનો શિરેશ્વર લોકમેળો સંપન્ન

ગુરૂવારે અંતિમ દિને મધ્યરાત્રી સુધી લોકોએ મેળાની મોજ માણી ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં સોમવારથી શરૂ થયેલો ચાર દિવસનો લોકમેળો ગઈકાલે ગુરૂવારે મધ્યરાત્રીના પૂર્ણ થયો હતો. ચાર દિવસ દરમ્યાન લાખોની સંખ્યામાં મેળા…

Breaking News
0

ભવનાથમાં શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે સંત સંમેલન

સનાતન ધર્મ ઉપર થતા પ્રહારો સામે લડતના મંડાણ : પૂ. શેરનાથબાપુના સાનિધ્યમાં યોજાયેલી સંતોની સભામાં ઠરાવો કરાયા જૂનાગઢ નજીક ભવનાથ તળેટી ખાતે આવેલા શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે પીર યોગી પૂજય…

Breaking News
0

જૂનાગઢમાં મોતીબાગ નજીક એસટીની બસે હડફેટે લેતા ઈજા પહોંચાડી

જૂનાગઢ જીલ્લાના બિલખા ગામના જીવણદાસ વાલદાસ ચૌહાણ(ઉ.વ.૬પ)એ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જૂનાગઢ-ધારી રૂટની એસટી બસના ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી મોતીબાગ એસટી ચોક પાસે…

Breaking News
0

જૂનાગઢની પ્રેમાનંદ સ્કૂલમાં એડવેન્ચર કેમ્પ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે જૂનાગઢની શ્રી પ્રેમાનંદ સ્કૂલ ખાતે એડવેન્ચર કેમ્પનું આયોજન થયું હતું. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓમાં સાહસવૃત્તિ ઘટતી જાય છે. મોબાઈલ, ઇન્ટરનેટ, વિડીયો ગેમ્સ તથા અભ્યાસના તાણને…

Breaking News
0

જૂનાગઢ : દીપગગન એપાર્ટમેન્ટમાં ગણપતિ ઉત્સવની ઉજવણી

જૂનાગઢ શહેરના નેહરૂ પાર્ક સોસાયટીમાં આવેલ દીપ ગગન એપાર્ટમેન્ટ પાંચમાં માળમાં રહેતા ચિરાગભાઈ લહેરૂને ત્યાં ગત વર્ષની જેમ આ વખતે પણ શ્રી ગણપતી દાદાનું આગમન તા.૧૯ થી ૨૧ સુધી ત્રણ…

Breaking News
0

ગીરીરાજ પેલેસ જૂનાગઢ ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવી

જૂનાગઢનાં અનેક વિસ્તારોમાં તથા ઘરોમાં ગજાનન ગણપતિ મહારાજનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે અંબિકા ચોક ખાતે આવેલ ગીરીરાજ પેલેસમાં રહેતાં સંજય પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ રહેવાસીઓએ ભવ્યતા સાથે ગણેશ સ્થાપના કરી…

Breaking News
0

પ્રધાનમંત્રી દ્વારા સંસદમાં ૩૩ ટકા મહિલા આરક્ષણ બીલ મુકાતા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મહિલા મોરચાએ ફટાકડા ફોડી ર્નિણયને વધાવ્યો

નારી શક્તિ વંદના અધિનિયમ(સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપતું બિલ) લોકસભામાં રજૂ કરવામાં આવ્યું તે અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં અધ્યક્ષ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ મહિલા…

Breaking News
0

માણાવદરના ભૂદેવો દ્વારા ચિત્રકૂટ ધામ તલગાજરડાની પ્રાથમિક શાળામાં ૨૫ કુડી શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ સંપન્ન થયો

શાળાના ૫૦ બાળકો પ્રધાન યજમાન બન્યા અન્ય મહેમાનો સહ યજમાન સત્ય પ્રેમ અને કરૂણાના વાહક ચિત્રકૂટધામ તલગાજરડાની વિશ્વ વિભૂતિ પ્યારા મોરારી બાપુની જન્મ સ્થળી અને કર્મ ભૂમિ પ્રાથમિક શાળા તલગાજરડામાં…

1 5 6 7 8 9 21