Monthly Archives: September, 2023

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા ભારે વરસાદને પરિણામે જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિની સમીક્ષા બુધવારે મોડી સાંજે જિલ્લા કલેક્ટર્સ સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી

મુખ્યમંત્રીએ વરસાદથી વધુ પ્રભાવિત થયેલા ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, કચ્છ અને મોરબી જિલ્લાના કલેક્ટર્સ સાથે તેમના જિલ્લાઓમાં માલમિલકતને, પશુઓને, તથા ખેતીવાડી, વીજળી, પાણી-પુરવઠા, વગેરેને થયેલા નુકસાનની પ્રાથમિક વિગતો…

Breaking News
0

કામધેનુ યુનિવર્સિટી સંચાલિત વેરાવળ ફિશરીઝ કોલેજના શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા પેન ડાઉન

કામધેનુ યુનિવર્સિટી સંચાલિત વેરાવળ ફિશરીઝ કોલેજના અધ્યાપકો દ્વારા પડતર માંગો સંદર્ભે કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું. કામધેનુ યુનીવર્સીટી અધ્યાપક હિત રક્ષક સમિતિ(ગુજરાત)ના સભ્યો વતી કુલપતિ તથા યુનિવર્સિટીના…

Breaking News
0

વાર્ષિક તપાસણી સબબ ગીર-સોમનાથ જીલ્લાના તાલાલા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સપેકશન

જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા દ્વારા તા.૨૦-૯-૨૦૨૩ રોજ તાલાલા પોલીસ સ્ટેશનની વિઝીટ કરવામાં આવેલ જેમાં પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુનાઓ, અનડીટેકટ ગુનાઓ, રેકર્ડ તથા રજીસ્ટરોની…

Breaking News
0

ઉના : ચોરાઉ મોટરસાઈકલ સાથે આરોપી ઝડપાયો

જૂનાગઢ રેન્જ હે પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર-સોમનાથ તથા મદદનીશ પોલીસ અધિક્ષક જીતેન્દ્ર અગ્રવાલ સાહેબ ઉના ડિવીઝન-ઉના તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગાર ઈન્ચાર્જ ઉના…

Breaking News
0

ઉનાના કાણકબરડા ગામે જાહેરમાં જગાર રમતાં કુલ ૮ શખ્સો ઝડપાયા

ઉનાના કાણકબરડા ગામે બારખડી સીમમાં જાહેરમાં રેઇડ કરતા આરોપીઓ (૧) બાદુરસિંહ ઉમેદસંગ રાઠોડ(ઉ.વ.૩૩) ધંધો-મજુરી રહે. કાણકબરડા ગામ તા.ઉના, (૨) ધીરૂભાઇ હમીરભાઇ પરમાર(ઉ.વ.૨૯) ધંધો-મજુરી રહે.સામતેર ગામ, તા.ઉના, (૩) જાદીશભાઈ પાંચાભાઇ સોલંકી(ઉ.વ.૨૪)…

Breaking News
0

રાજુલાની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર આરોપીનો નિર્દોષ છુટકારો

આરોપી તરફે વકીલ ભાવેશભાઈ આર. સીંધવની દલીલો નામદાર કોર્ટએ ગ્રાહ્ય રાખી રાજુલાની યુવતીને લગ્નની લાલચ આપીને તેનાં ઘરે ભગાડી જઈ અલગ-અલગ જગ્યાએ બળજબરીથી શરીર સંબંધ બાંધી મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યોનો…

Breaking News
0

જૂનાગઢ કેશવ ક્રેડિટ સોસાયટીના મુખ્યમંત્રીનો બોગસ લેટર બનાવ્યો : કેશવ ક્રેડિટ સોસાયટીના જવાબદારોએ કૌભાંડમાં સરદર્દ બનેલા અરજદારને બ્લેક લિસ્ટ કરવાનો પ્રયાસ કરાતાં પોલીસ ફરિયાદ

આખો મામલો જવાબદાર સરકારી અધિકારી સામે સ્પષ્ટ થતા તેમણે પણ ક્રેડિટ સોસાયટીના જવાબદારો સામે પગલાં લેવા પોલીસને પત્ર લખ્યો : પોલીસને ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ થતા કેશવ ક્રેડિટના એમડી નરેન્દ્ર…

Breaking News
0

દાતાર બાપુના ઉર્ષ મેળાનો આગામી સોમવારથી થશે પ્રારંભ

જૂનાગઢ નજીક આવેલા ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે બિરાજતા પૂજય દાતાર બાપુના ઉર્ષના મેળાની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખુબ જ ભાવભેર અને ઉત્સાહભેર કરવામાં આવશે. કોમી એકતાના પ્રતિક…

Breaking News
0

જૂનાગઢમાં ગણપતિ ઉત્સવની ઉત્સાહમય ઉજવણી – ઠેર ઠેર પુજન સહિતના કાર્યક્રમ યોજાયા

ગઈકાલે ગણેશચતુર્થીના પાવનકારી દિવસથી જ ગણપતિ ઉત્સવનો શુભારંભ થયો છે. અને વાજતે ગાજતે વિઘ્નહર્તા દેવનું સ્થાપન કરવામાં આવેલ છે. વરસાદ હોવા છતાં પણ વિવિધ સોસાયટીઓમાં તેમજ રહેણાંક વિસ્તારોમાં મંડપો ઉભા…

Breaking News
0

પશુ કદી બે હાથ જાેડીને માફી માંગી ન શકે પશુ જેવા લોકો પણ કદી બે હાથ જાેડીને કોઈની માફી ન માંગે : નમ્રમુનિ

ક્ષમાપના એક યુદ્ધ છે પોતાના અહંકારની સામે, પોતાની વિરૂદ્ધ “ભૂલ મારી હતી – ઈટ વોઝ માય મીસ્ટેક” આ એક વચનને પ્રગટ કરીને જેની સાથે અળાબનાવ, અબોલા, દ્વેશ કે પ્રોબ્લેમ થયો…

1 6 7 8 9 10 21