Monthly Archives: September, 2023

Breaking News
0

ખંભાળિયામાં વિવિધ સ્થળોએ દુંદાળા દેવને સ્થાપિત કરાયા

વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહાપર્વ એવા ગણેશોત્સવ નિમિત્તે મંગળવારે ખંભાળિયામાં અનેકવિધ સ્થળોએ ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું. અહીંના સતવારા વાડ ખાતે જાણીતા એકતા યુવક મંડળ દ્વારા પાંચ દિવસના ગણપતિ સ્થાપિત કરવામાં…

Breaking News
0

જૂનાગઢ સહિત જીલ્લા વિવિધ તાલુકામાં અનરાધા વર્ષા બાદ આજે મેઘરાજાનો વિરામ

સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરાપ પરંતુ વરસાદ ગમે ત્યારે તુટી પડવાના આગાહી જૂનાગઢ સહિત જીલ્લાના વિવિધ તાલુકામાં રવિવારની રાત્રીના એક વાગ્યાથી અને સોમવારે એટલે ગઈકાલે બપોર સુધી વરસાદ અનરાધાર…

Breaking News
0

જૂનાગઢ શહેરના ખરાબ રસ્તાનું એક દ્રશ્ય : સમસ્યામાંથી છુટકારો થતો નથી

જૂનાગઢ શહેરને જાણે કોઈના પાપે અને સત્તાધિશોની અપઆવડતના પરિણામે જાણે કોઈએ શ્રાપ આપ્યો હોય તેમ આ શહેરના વિવિધ રસ્તાઓ, સોસાયટી, મોહલાઓની હાલત કયારે પણ સુધરી નથી. આજે સૌરાષ્ટ્ર ભૂમિ અખબારને…

Breaking News
0

વિઘ્નહર્તા દેવ અને રિધ્ધીસિધ્ધીના દાતા ભગવાન ગણેશજીની સવારી આવી પહોંચી : ગણેશજીના મંદિરોમાં ભાવિકોની દર્શનાર્થે ભીડ

જૂનાગઢમાં ઠેર-ઠેર ગણપતિ ઉત્સવની ઉજવણીનો માહોલ આજે અંગારકી ચોથ અને સાથે ગણેશ ચતુર્થીનો પાવનકારી પર્વ હોય અને શુભ સહયોગ સર્જાયો છે. ત્યારે આજથી જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ગણપતિ ઉત્સવનો પ્રારંભ કરવામાં…

Breaking News
0

કેશોદ, બાંટવા અને ચોરવાડ પંથકમાં જુગાર દરોડા

જૂનાગઢ જીલ્લાના કેશોદ, બાંટવા અને ચોરવાડ પંથકમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર કેશોદ પોલીસે ગઈકાલે શેરગઢ કૃષ્ણનગર સીમ વિસ્તારમાં…

Breaking News
0

શ્રી કેશવ કો ઓપરેટીવી ક્રેડીટ સોસાયટી દ્વારા અભ્યાસ વર્ગ યોજાયો

શ્રી કેશવ કો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી જૂનાગઢના સંચાલક મંડળ તથા ૨૨ શાખાઓની શાખા વિકાસ સમિતિના સભ્યોનો અભ્યાસ વર્ગ તા.૧૭-૯-૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ સુધી કડવા પાટીદાર સમાજ,…

Breaking News
0

જૂનાગઢમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ યુવા સંગઠનની બેઠક મળી

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢ પ્રમુખ ધીરૂભાઈ ગોહેલના અધ્યક્ષ સ્થાને શ્યામવાડી જૂનાગઢ ખાતે તા.૧૬-૯-૨૦૨૩ શનિવારના રોજ યુવા સંગઠનની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં સમાજના ટ્રસ્ટ્રી, વિભાગીય પ્રમુખ,…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થશે

જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગણપતિ ઉત્સવની ઉજવણીના આયોજનો : દુંદાળા દેવના આગમનને વધાવવા તડામાર તૈયારીને અંતિમ ઓપ વિઘ્નહર્તા દેવ અને રિધ્ધીસિધ્ધાના દાતા એવા ભગવાન ગણેશજીના મહિમા વર્ણવતા ગણપતિ ઉત્સવની જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢના તીર્થ પ્રવાસન સ્થળ ભવનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ

‘સ્વચ્છતા હી સેવા’ રાજ્ય વ્યાપી સ્વચ્છતા અભિયાનના પ્રારંભના ભાગરૂપે જૂનાગઢના ઐતિહાસિક તીર્થ અને પ્રવાસન સ્થળ ભવનાથ ખાતે સંતો મહંતો અને અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો હતો. ભવનાથ વિસ્તાર…

Breaking News
0

જુનાગઢ જિલ્લા ભાજપ દ્વારા દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની વિવિધ સેવા કાર્ય સાથે ઉજવણી કરાઈ

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ કિરીટ પટેલ દ્વારા પ્રદેશ ભાજપની સુચના મુજબ જુનાગઢ જિલ્લાના ૧૬- મંડળોમાં ગઈકાલે રવિવાર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે…

1 8 9 10 11 12 21