Monthly Archives: October, 2023

Breaking News
0

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત નવી દિલ્હીમાં વિશ્વના દેશોના ડિપ્લોમેટ્‌સ – હેડ ઓફ ધી મિશન સાથે મુખ્યમંત્રીની બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં દુનિયાના ૧૧૯ જેટલા દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર જ્વલંત…

Breaking News
0

૭ ઓકટોબર વિશ્વ કપાસ દિવસ : ગુજરાત ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય

કપાસના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે અને કપાસ એ દેશના સૌથી મહત્વપૂર્ણ પાકોમાંનો એક છે. ભારત હજારો વર્ષોથી કપાસનું ઉત્પાદન કરી રહ્યું છે. દેશના લાખો ખેડૂતો કપાસના પાકના વાવેતર…

Breaking News
0

‘કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨’ના સફળતાપૂર્વક ૬ વર્ષ પૂર્ણ

ગુજરાત સરકાર દ્વારા ચાલતી ‘કરૂણા એનિમલ હેલ્પલાઇન ૧૯૬૨’ એ પોતાના ૬ વર્ષ પૂર્ણ કર્યાં છે. સમગ્ર રાજ્યમાં કુલ ૩૭ જેટલી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ હેલ્પલાઇનમાં રખડતા પશુ-પક્ષીઓ કે…

Breaking News
0

કેશોદના ગ્રામ્ય વિસ્તારની યુવતીને મરવા મજબૂર કરનાર શખ્સને કેશોદ પોલીસે ઝડપી લીધો

કેશોદના ગ્રામ્ય વિસ્તારની યુવતી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી ત્યારે પરપ્રાંતીય યુવાન સાથે પરિચય થયો હતો બંન્ને વચ્ચે મિત્રતા થયેલ હતી. મુળ રાજસ્થાનનાં સાંચોર તાલુકાનાં મેડાજાગીર ગામનો રમેશ ચેનારામજી પાસે…

Breaking News
0

વેરાવળ સર્વેલન્સ સ્કોર્ડની ટીમે ખોવાય ગયેલ મોબાઈલ મુળ માલીકને પરત કર્યો

વેરાવળ પોલીસના સર્વેલન્સ સ્કોડ ટીમ દ્વારા ગુમ થયેલા, પડી ગયેલા અને ખોવાઇ ગયેલા મોબાઇલ શોધી કાઢી મુળ માલીકોને પરત આપી પ્રસસનીય કામગીરી કરેલ છે. હાલના સમયમા લોકોના મોબાઇલો ગુમ થવા,…

Breaking News
0

વેરાવળ તાલુકાના સુપાસી ગામે આયુર્વેદ કેમ્પ યોજાયો

વેરાવળ તાલુકાના સુપાસી ગામે આયુર્વેદ કેમ્પ યોજવામાં આવેલ હતો. આ કેમ્પમાં માંગરોળ, કેશોદ, ચોરવાડ, માળીયા, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર સહીતના ગામોમાંથી આશરે ૧૩૫ જેટલા દર્દીઓનું વિના મૂલ્યે નિદાન કરી દવા આપવામાં…

Breaking News
0

યાત્રાધામ પ્રાચી તીર્થ ગામે અમૃતકળશ યાત્રાનું ભવ્ય સ્વાગત

ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પોતે અમૃતકળશ યાત્રામાં લીધો ભાગ : તાલુકાના ગામોમાં પરિભ્રમણ કરી રહી છે કળશયાત્રા યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે પ્રાચી તીર્થ ખાતે કળશ યાત્રા યોજાઇ…

Breaking News
0

યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે તાલુકા કક્ષાના મિલેટ મહોત્સવની ભવ્ય ઉજવણી

યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે તાલુકા કક્ષાના મિલેટ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાય હતી. પૌષ્ટિક ‘શ્રીઅન્ન’(મિલેટ્‌સ) તેમજ પ્રાકૃતિક ખેતીથી પકવેલા મિલેટ્‌સનો મહત્તમ ઉપયોગ કરવા લોકોને પ્રેરણા મળી રહે એવા હેતુસર વર્ષ ૨૦૨૩માં…

Breaking News
0

દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ગ્રામસભા યોજાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ગામોમાં તાજેતરમાં “આયુષ્માન ભવઃ” કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ તથા અન્ય વિભાગો અને ગામ લોકોના સહયોગથી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં ઉપસ્થિત રહેલા લોકોને આરોગ્ય…

Breaking News
0

ભાણવડમાં “આયુષ્માન ભવઃ” કાર્યક્રમ અંતર્ગત હેલ્થ મેળો યોજાયો

“આયુષ્માન ભવઃ” કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાપ્તાહિક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ મેળામાં જામનગરની મેડીકલ કોલેજ તથા ખંભાળિયાની સિવિલ હોસ્પિટલના…

1 16 17 18 19 20 23