Monthly Archives: October, 2023

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની કુનેહભરી કામગીરીની પ્રસંશા

પોલીસ વિભાગમાં નાનામાં નાના કર્મચારીથી લઈ ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન અને સેતુ બનાવી કાયદો-વ્યવસ્થાની સ્થિતી અંગે અસરકારક પગલાં જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તરીકે જયારથી નિમણુંક થઈ છે અને પદભાર સંભાળ્યો…

Breaking News
0

વેરાવળ એક્સિસ બેંકમાં એક જ સોના ઉપર અનેક વખત લોન લેવાનું કરોડોનું કૌભાંડ

બેંકના ગોલ્ડલોન વિભાગના મેનેજર સહિત ૩ કર્મચારીઓનું કારસ્તાન : પંદરેક કરોડનું કૌભાંડ હોવાની ચર્ચા, બેંકનાં જ ત્રણ કર્મચારીને ઉઠાવી લેતી વેરાવળ પોલીસ વેરાવળની એક્સિસ બેંકમાં ઘીરાણ સામે ગિરવે મુકવામા આવેલા…

Breaking News
0

રૂા.૧૨,૭૦,૫૦૦ની કીંમતના ૨૪૨ ગ્રામ સોનાના દાગીનાનો થેલો ખોવાતા, વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી જૂનાગઢ પોલીસ દ્વારા શોધી અપાયો

જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ…

Breaking News
0

જૂનાગઢમાં વેપારીની દુકાનની દિવાલ તથા સ્લેબ તોડી તસ્કરનો હાથફેરો

જૂનાગઢ શહેરમાં પંચહાટડી ચોક, મહાલક્ષ્મી સ્ટ્રીટમાં, જલારામ હોટલની બાજુમાં આવેલ મારૂતી બેગ નામની દુકાનમાં દિવાલ તથા સ્લેબ તોડી અને દુકાનને નુકશાન પહોંચાડી ચોરીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ…

Breaking News
0

જૂનાગઢમાં રૂા.૯૪,પ૭પની વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ

જૂનાગઢમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે. આ અંગે બ્રિજભુષણ અરવિંદભાઈ કણસાગરા(ઉ.વ.૩ર) રહે.ઝાંઝરડા રોડ વાળાએ સફીભાઈ રહે.બીગ એન્ટરપ્રાઈસીસ, રર-પ-૭પ૭/પ૧, શીવરામ પલ્લી રેલ્વે સ્ટેશન, જીએસટી ઓફીસની બાજુમાં, અરમ ગ્રહ, તેલંગાણા વાળા…

Breaking News
0

પાર્થ ભૂતનું ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમ સામે શાનદાર પ્રદર્શન

સૌરાષ્ટ્ર તરફથી રમતા જૂનાગઢના પાર્થ ભૂતનું ઈરાની કપમાં ઐતિહાસીક પ્રદર્શન રહ્યું હતું. જેમાં પહેલી ઈનિગ્સમાં રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમ સામે પાર્થ ભૂત એ ૫ વિકેટ લીધી હતી તેમજ બીજી ઇનિંગ્સમાં…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી-૨૦૨૩ જાહેર કરી

ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ગ્રીન ગ્રોથના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક નક્કર કદમ ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી – ૨૦૨૩ની જાહેરાત કરીને ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈની…

Breaking News
0

કેશોદ પટેલ રોડ ઉપરનાં શાકભાજીના પથારાવાળાને હટાવતાં નગરપાલિકા કચેરીએ પહોંચ્યા

કેશોદના ચાર ચોક વિસ્તારમાં રેલ્વે અંડરબ્રીજનું કામ ચાલુ થતાં આયોજન વગર અણઘડ રીતે છુટતાં હુકમોને કારણે સંખ્યાબંધ લોકોની રોજીરોટી પર અસર જાેવા મળી રહીછે કેશોદના પટેલ રોડ પર પોલીસ લાઈનની…

Breaking News
0

કેશોદના શેરગઢ ગામે પાંચ માસની બાળકીનો મૃતદેહ અંતિમવિધિ બાદ ફરી બહાર કાઢવામાં આવ્યો

કેશોદના શેરગઢ ગામે કૃષ્ણનગર પરા વિસ્તારમાં વાડીએ પોતાનાં માવતરે સમઢિયાળા ગામેથી ડિલેવરી કરવા આવેલ જીનલબેન રેનીશભાઈ વેકરીયા પાંચ માસ બાદ પુત્રીનો જન્મ આપ્યા બાદ પરત સાસરે જવા માટે ફોરવ્હીલ કાર…

Breaking News
0

જન્મથી જ સાંભળી ન શકતા ૧૭૭ બાળકોની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે કોકલીયર ઇમ્પ્લાન્ટ નિઃશુલ્ક સર્જરી થકી પુનઃ શ્રવણ શક્તિ પ્રસ્થાપિત કરી આપતી પી.ડી.યુ. હોસ્પિટલ

જન્મથી જ જાે બાળક સાંભળી ન શકે તો તે બોલવામાં પણ અશક્ત જ રહે છે. કુદરતી રીતે જ સાંભળી ન શકતા બાળકો માટે ટેક્નોલોજીના સહારે શ્રવણશક્તિ આપતી આધુનિક કોકલીયર ઇમ્પ્લાન્ટ…

1 17 18 19 20 21 23