Monthly Archives: October, 2023

Breaking News
0

ખંભાળિયાના પછાત વિસ્તારની મુલાકાત લેતા ભાજપના આગેવાનો

ખંભાળિયા શહેરમાં સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે હાથ ધરવામાં આવેલા દલિત વસ્તી સંપર્ક અભિયાન અંતર્ગત અહીંના શક્તિનગર વિસ્તારમાં આવેલા શીરુ તળાવ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારોએ ખાસ મુલાકાત લીધી હતી.…

Breaking News
0

જૂનાગઢવાસીઓ માટે આનંદના સમાચાર : શહેરીજનો માટે ઉપરકોટની પ્રવેશ ટિકીટ પ૦ ટકા જાહેર

ઉપરકોટમાં આગામી દિવસોમાં અન્ય સુવિધાઓ ઉભી કરાશે : ૧ર વર્ષથી નીચેના બાળકોની પણ ટિકીટ અડધી કરાઈ જૂનાગઢની જનતાની માટે આનંદદાયક સમાચર એ છે કે જૂનાગઢની આન, બાન અને શાન સમા…

Breaking News
0

જૂનાગઢના સક્કરબાગમાં ગઈકાલે માનવ મહેરામણ, ૧૩,૩૨૦ પ્રવાસીઓએ લીધી મુલાકાત

જૂનાગઢના સક્કરબાગમાં ૮ ઓકટોબર સુધી ફ્રિમાં પ્રવેશ આપવામાં આવનાર હોય જેથી ગઈકાલે સોમવારે એક જ દિવસમાં સક્કરબાગમાં ૧૩,૩૨૦ પ્રવાસીઓ જાેવા મળ્યા હતા. આ અંગે મળતી વિગત મુજબ ૧ ઓકટોબરથી જ…

Breaking News
0

સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં જૂનાગઢ નેત્રમ શાખા સતત નવમી વખત પ્રથમ સ્થાને

બે વખત ઈ-કોપ એવોર્ડ એમ કુલ ૧૪ વખત એવોર્ડ આપી સન્માનીત કરતા ગુજરાત રાજયના પોલીસ વડા વિકાસ સહાય ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ…

Breaking News
0

જૂનાગઢ : જુગાર દરોડો : રૂા.ર,૧૪,૭૦૦ના મુદ્દામાલ સાથે નવને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે દોલતપરા અનાજ માર્કેટીંગ યાર્ડની પાછળ આવેલ ભાવેશ ખીમજીભાઈ બુધ્ધદેવના યમુના પ્રોટીન્સ કારખાનામાં જુગાર અંગેની રેડ પાડતા નવ શખ્સોને રૂા.ર,૧૪,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી…

Breaking News
0

ભવનાથ ખાતે સ્ટેટ એમટીબી સાયકલિંગ ચેમ્પિયનશીપ યોજાઈ

ગુજરાત સ્ટેટ સાયકલિંગ એસોસીએશન અને સાયકલિંગ એસોસીએશન જૂનાગઢ દ્વારા ભવનાથમાં લાલઢોરી ખાતે ગુજરાત સ્ટેટ એમટીબી સાયકલિંગ ચેમ્પિયન શિપનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં સમગ્રરાજયમાંથી ૧ર જીલ્લાના સ્પર્ધકોઅ ભાગ લીધો હતો. આ…

Breaking News
0

જૂનાગઢ મનપા દ્વારા કર્મચારીનું નિવૃત વિદાયમાન યોજાયું

જૂનાગઢ મહાનગરપાલીકા પીઆરઓ શાખાની એક અખબારી યાદીમાં જણાવાયેલ છે કે, જૂનાગઢ મનપા કચેરી ખાતે મનપાના આસી.કમિશ્નર જયેશભાઈ વાજાના અધ્યક્ષસ્થાને પીઆરઓ શાખાના કર્મચારી પ્યુન લિલેશ મેઠીયાનો વયનિવૃતી વિદાયમાન સમારોહ આયોજીત કરવામાં…

Breaking News
0

બીલખામાં તાજેતરમાં શહીદ થયેલ કોબ્રા કમાન્ડો શહીદ દિલીપભાઈને વીરાંજલીનો કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં કોબ્રા કમાન્ડોની ફરજ બજાવતા ઝારેરાના વતની વિર શહીદ દિલીપભાઈ ગોવાભાઈ શીરને સલામી અને વીરાંજલી આપવા માટે અત્રેની સગર સમાજની વાડીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિરાંજલી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં…

Breaking News
0

કેશોદ તાલુકામાં સોયાબીન પાક તૈયાર થયો બજાર ભાવથી ખેડુતોમાં નારાજગી

ચોમાસાની સિઝનમાં ખેડુતોએ મગફળી કપાસ સોયાબીન તથા આંતર પાક તરીકે તુવેરદાળનુ વાવેતર અનેક ખેડુતોએ કર્યુ હતું ત્યારે મગફળી તુવેરદાળના ભાવ સામાન્ય જાેવા મળી રહ્યોછે ત્યારે મોંઘવારીના સમયમાં ખાતર બિયારણ જંતુનાશક…

Breaking News
0

વેરાવળમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની બુલંદ માંગના સૂત્રોચ્ચાર સાથે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના નેજા હેઠળ શિક્ષકોની નીકળી

વેરાવળ શહેરમાં ગાંધી જયંતીના દિવસે શિક્ષકોની વિશાળ રેલી જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની માગો સાથે યોજાયેલ હતી. છેલ્લા ઘણા સમયથી રાજ્યભરના શિક્ષકો સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે…

1 20 21 22 23