જૂનાગઢ નજીકના વિસ્તારો તેમજ જંગલ વિસ્તારમાં દિપડાના હુમલા રોજીંદી ઘટના : લોકોએ ઘરની બહાર કેમ નીકળવું ? ગિરનાર જંગલની નજીક આવેલા જૂનાગઢ શહેરમાં હવે દિપડાના આંટાફેરા વધી ગયા છે. જંગલ…
જાેષીપરા વિસ્તારની સગીરાનું અપહરણ કરી લઈ જનાર આરોપીની પોલીસે અટક કરી તેને જેલમાં મોકલી આપ્યો હતો. શહેરનાં જાેષીપરા વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૭ વર્ષની સગીર વયની દીકરીને ૨૩ નવેમ્બરની રાત્રે…
ગ્રેજ્યુએટ પરિણીતાને જૂનાગઢનાં સાસરિયા દ્વારા ત્રાસ આપી અને ધમકી આપી મારકુટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતા પોલીસે પતિ, સાસુ-સસરા સહિત ૪ સામે કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી…
જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉન હોલમાં ૫ દિવસીય ૧૦મો ગિરનાર મહોત્સવ યોજાશે. શુક્રવાર ૧ ડિસેમ્બરથી શરૂ થઇ મંગળવાર ૫ ડિસેમ્બર સુધી દરરોજ સાંજના ૬ થી ૧૦ સુધી ચાલનાર આ કાર્યક્રમને કલારસિકો…
જૂનાગઢમાં હાઉસિંગ સોસાયટીમાં રહેતા દિવ્યાબેન કિશોરભાઈ સોલંકી(ઉ.વ.૩૦) ઘરે જમતા-જમતા પડી જતા તેમને સરકારી હોસ્પિટલ લાવવામાં આવતા ફરજ ઉપરના ડોકટરે તેઓને મૃતપાય જાહેર કરેલ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસને…
જૂનાગઢના સુપ્રસિધ્ધ દામોદર કુંડ એટલે લાખો શ્રધ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. આવા પવિત્ર દામોદર કુંડમાં દર્શનનો લાભ લેવા અને સ્નાન વિધી સહિતના ધાર્મિક કાર્યો માટે જૂનાગઢ સહિત દેશના દુર-દુરના વિસ્તારોમાંથી ભાવિકો…
આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડે તેવી આગાહી સાથે ઠંડીની તીવ્રતા વધશે જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં રવિવારે કમોસમી વરસાદ પડતા ટાઢુમોડ વાતાવરણ સર્જાયું હતું. આ ઉપરાંત જૂનાગઢ…
વંથલી, વિસાવદર, ભેંસાણ પંથકમાં અકસ્માતના ત્રણ બનાવ બન્યા છે. જેમાં ગંભીર રીતે ઘવાયને મૃત્યું પામનારામાં બે મહિલા સહિત ત્રણનો સમાવેશ થાય છે. અકસ્માતે મૃત્યુંના આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં…