Monthly Archives: November, 2023

Breaking News
0

જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામે રત્ન કલાકારનાં ૬ દિવસ બંધ રહેલા મકાનમાંથી રૂા.૬.૮૩ લાખની મત્તાની ચોરી ઃ તપાસનો ધમધમાટ

જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામે રત્ન કલાકારનાં ૬ દિવસ બંધ રહેલા બંધ મકાનમાં ત્રાટકી તસ્કરો રૂપિયા ૬.૮૩ લાખની મત્તાની ચોરી કરીને નાસી જતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. વિજાપુર ગામે…

Breaking News
0

જૂનાગઢમાં વૃદ્ધ માતાએ પૈસા નહિ આપતા પુત્રએ માર મારી ધમકી આપી

જૂનાગઢ શહેરમાં પંચેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં રહેતા ૭૫ વર્ષીય નીલાબેન ગોવિંદભાઈ ગોહેલ મંગળવારે બપોરે તેમના ઘરે હતા ત્યારે દીકરો યોગેશે આવીને મને પૈસા આપ કેમ કહેતા નીલાબેને પોતાની પાસે પૈસા…

Breaking News
0

શ્રી ભારતી આશ્રમ પ્રેરીત હરીદ્વારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

શ્રી ભારતી આશ્રમ પ્રેરીત દેવભૂમિ હરીદ્વારના આંગણે ભાથીરથી માં ગંગા તટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન સમગ્ર જન હિતાર્થે ગિરનારી સંત બ્રહ્મલીન સંત પૂજય મહામંડલેશ્વર વિશ્વભર ભારતીબાપુના દિવ્ય આર્શીવાદથી…

Breaking News
0

જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ૭૭માં એટી.એમ. આદર્શ લગ્ન યોજાયા

તા.૨૮-૧૧-૨૦૨૩ સત્યમ સેવા યુવક મંડળમા અખંડ રામધુન ચાલે છે તે હોલ ખાતે લગ્ન યોજાયા હતા. બ્રાહ્મણ જ્ઞાતિની દીકરી અંજલીબેન જાેશી કે જેને પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ હોય અને સંસ્થાને રજૂઆત…

Breaking News
0

રવીવારે ગાજવીજ સાથે વરસાદ તુટી પડતા ગિરનારની પરિક્રમા એક દિવસ વહેલી પુરી થઈ

જૂનાગઢ જીલ્લામાં વંથલીમાં બે ઈંચ, કેશોદમાં દોઢ ઈંચ, માણાવદર, વિસાવદર, મેંદરડા, માંગરોળ અને માળીયામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો : કમોસમી વરસાદથી રવિ પાકની સિઝનને મોટું નુકસાન જૂનાગઢ નજીક આવેલા ગરવા…

Breaking News
0

ગિરનાર જંગલમાં ભારે વરસાદને પગલે ગઈકાલે યાત્રિકોએ સોલાર પેનલનો સહારો લીધો

જૂનાગઢ શહેરની સાથે ગઈકાલે ગિરનારના જંગલમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે રવિવારે પુરા દિવસ દરમ્યાન રોપ-વેનું સંચાલન બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે સિડી ચડીને જતા યાત્રિકોને વરસાદથી…

Breaking News
0

પરિક્રમા માટે આવેલા પરિવારની ૧૧ વર્ષની બાળકીને દિપડાએ ફાડી ખાતા અરેરાટી : ભયનો માહોલ

દશ કલાકની જહેમત બાદ દિપડો પાંજરે પુરાયો જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ક્ષેત્રમાં ગિરનારની લીલી પરિક્રમાનો પાંચ દિવસીય મેળો યોજાયો છે. આ પરિક્રમા દરમ્યાન સેવાનું પુનિત બાંધવા માટે અને પુણ્ય…

Breaking News
0

ગિરનારની લીલી પરિક્રમાનો મેળો પરાકાષ્ઠાએ : ૧ર લાખ ભાવિકો ઉમટી પડયા

ગિરનાર ફરતેની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમામાં પુણ્યનું ભાથું બાંધવા શ્રધ્ધાળુઓનો આ વર્ષે ભારે પ્રવાહ : ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા પરિક્રમાનો મેળો હવે અંતિમ પડાવ ઉપર ગરવા ગિરનારની…

Breaking News
0

જય ગિરનારીના ગગનભેદી નાદ સાથે ગરવા ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત થયેલ શુભારંભ

શ્રી હરિગીરીબાપુ, શ્રી ઈન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી મહારાજ સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભગવાન ગુરૂ દત્તાત્રેયનું કરાયું પૂજન જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે દેવ દિવાળીના પાવન પર્વે વિધીવત રીતે…

Breaking News
0

હાલ મનખા હાલ પરિક્રમાના મેળામાં ગિરનારની લીલી પરિક્રમામાં પુણ્યનું ભાથું બાંધતા લાખો શ્રધ્ધાળુઓ

પરિક્રમાના પ્રારંભ પુર્વે જ ૩.પ૦ લાખથી પણ વધારે ભાવિકોએ પરિક્રમા પુર્ણ કરી ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સમા પરિક્રમાના મેળામાં જંગલમાં મંગલ જેવું દ્રશ્ય સર્જાયું ગરવા ગિનારની લીલી પરિક્રમાનું…

1 2 3 4 18