તારીખ ૪-૧૧-૨૦૨૩ના રોજ જૂનાગઢ ખાતે આવેલ કૈલાશ ફાર્મમાં જીઇબી એન્જિનિયર એસોસિએશન જૂનાગઢ ગેટકો અને પીજીવીસીએલ પરિવાર દ્વારા જીબીઆ રાસોત્સવ-૨૦૨૩નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનનીય…
જામનગર જીલ્લાના જામજાેધપુર તાલુકામાં આવેલા આરસ ડુંગર પાટણ નજીક અંધરીયાનો નેસ ખાતે ટપકેશ્વર મહાદેવ આશ્રમ આવેલો છે. જયાં રામદેવપીર મહારાજના બારપહોર પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તા.૩૧-૧૦-ર૦ર૩ના મંગળવારે કુંભ…
દ્વારકાના ભથાણ ચોકમાં એક ટ્રક રિવર્સમાં આવી રહ્યો હતો એ વખતે પાછળ રહેલી એક રીક્ષાને હડફેટે લેતા એમાં બેઠેલી વિકલાંગ મહિલા દેવીબેન મોહનભાઈ હાથીયાને ગંભીર ઇજાઓ થતાં હતી. જેમને વધુ…
માંગરોળ બંદર વિસ્તારમાં રસ્તાના અધુરા કામને લીધે છેલ્લા એક વર્ષથી પડી રહેલી હાલાકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કોન્ટ્રાકટરની બેદરકારીથી રસ્તો અકસ્માતોનું સંભવિત કેન્દ્ર બની ગયો હોય, ગાયબ થઈ ગયેલા…
ઇજાગ્રસ્ત યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત દ્વારકામાં રહેતા ૨૨ વર્ષના એક યુવાન દ્વારા તરુણી સાથે મિત્રતા કેળવવાનો ખાર રાખી અને તેના ઉપર સ્થાનિક રહીશ જેસલ ગઢવી નામના શખ્સ…
શહેરીજનોની રસ્તાઓ અંગેની લાગણી ન સંતોષાતા લોકોમાં તીવ્ર રોષ : આગામી ચૂંટણીમાં તેનો પડઘો પડશે જૂનાગઢ શહેર જેમ પ્રવાસન સ્થળોને લઈને સુવિખ્યાત છે તેમ ખરાબ રસ્તાઓને લઈને આ શહેર કુખ્યાત…
દિપાવલી અને નૂતન વર્ષના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આ તહેવારોની ઉજવણી અંતર્ગત લોકો દ્વારા સોનાના દાગીના, ઘરનું ઘર, વાહન વિગેરેની મોટા પ્રમાણમાં ખરીદી થતી હોય છે. આપણે ત્યાં…
સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી જૂનાગઢ આવવા- જવા ઇચ્છતા મુસાફરો માટે દાહોદ, ગોધરા તરફ વતનમાં દિવાળી કરવા જવા ઇચ્છતા મુસાફરો માટે તેમજ સુરત ખાતે હિરા ઘસતા રત્ન કલાકારો પોતાના વતન-ગામોમાં આવી દિવાળીનું…
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં એક જ દિવસમાં ૬ કરોડ રૂપિયાના સોયાબીનનું વેંચાણ થયું હતું. ઉપરાંત સોયાબીનની ૫૮,૭૫૦ મણની આવક સાથે ખેડૂતોને સૌથી ઉંચા ભાવ રૂપિયા ૧૦૦૬ મળ્યા હતા. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં…