દિવાળી અને નૂતન વર્ષની સૌને શુભકામના પાઠવતા નરેશ પટેલ દરરોજ અવનવી રંગોળીઓ પૂરવામાં આવશે માં ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલું શ્રી ખોડલધામ મંદિર…
હાલના દિવાળીના તહેવારો ઉપર લોકોને નાણાંની જરૂર હોય ત્યારે બિલખા પંચાયતની ગ્રાન્ટ ન આવતા પંચાયતના કર્મચારીઓના પગાર પણ થઈ શકે એમ હતા નહી. ત્યારે જૂનાગઢ જીલ્લા પંચાયત બિલખા સીટના સદસ્ય…
દેવ મંદિરોમાં વિશેષ પૂજા સહિતના કાર્યક્રમોનો લાભ લેતા શ્રધ્ધાળુઓ ધનતેરસના દિવસથી એટલે કે આજથી શરૂ થયેલા દિપાવલી અને નૂતન વર્ષના તહેવારોની આ શૃંખલામાં જૂનાગઢ અને ભવનાથ વિસ્તારમાં આવેલા વિવિધ ધાર્મિક…
ગઈકાલનો દિવસ એટલે કે ૯મી નવેમ્બરનો દિવસ જૂનાગઢ માટે અતિ મહત્વનો હતો. જૂનાગઢ ૯મી નવેમ્બર ૧૯૪૭ના દિવસે આઝાદ થયું હતું અને તે દિવસની યાદગીરીને જીવંત રાખવા માટે દર વર્ષે ૯મી…
જૂનાગઢ શહેરમાં દોલતપરા સ્થિત આવેલ ગિરનાર નેચર સફારી પાર્કમાં તારીખ ૧૧ થી ૨૦ નવેમ્બર સુધી સિંહ દર્શનની તમામ પરમીટ એડવાન્સ બુકીંગ થયેલ છે. જેમાં દરરોજની ૮ પરમીટમાં ૪૮ લોકોને ગણતરીમાં…
દ્વારકામાં આગામી દિપાવલી પર્વના તહેવારો શરૂ થઈ રહ્યા તે પૂર્વે મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા દ્વારકાધીશ જગતમંદિરને વિશિષ્ટ લાઈટિંગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે. જગતમંદિરની કલાત્મક લાઈટોથી સુશોભિત જગતમંદિર દ્વારકા આસપાસના ૧૦…
આજે ૯મી નવેમ્બરનો દિવસ એ જૂનાગઢ માટે યાદગાર દિવસ છે ૯મી નવેમ્બર ૧૯૪૭ના દિવસે જૂનાગઢ સાચા અર્થમાં આઝાદ થયું હતું અને એટલા માટે ૯મી નવેમ્બરના દિવસને જૂનાગઢના આઝાદ દિન તરીકે…