Yearly Archives: 2023

Breaking News
0

ઉના : છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી પોલીસ

ઉના પંથકમાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને ઉના સર્વલન્સ સ્કવોડના પીએસઆઈ સી.બી. જાડેજા તથા સ્ટાફે બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી લીધેલ છે. ઉના પોલીસ સ્ટેશનના એક ગુનામાં સંડોવાયેલો રોહિત જાેરૂભાઈ ગોહિલ…

Breaking News
0

ખંભાળિયાના વધુ એક આશાસ્પદ યુવાનનું હૃદયરોગના કારણે અપમૃત્યુ

અગ્રણી પુત્રના નિધનથી શહેરમાં શોકનું મોજુ ખંભાળિયાના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રજાપતિ સમાજના અગ્રણી સ્વ. મેઘજીભાઈ નરશીભાઈ ટાકોદરાના પુત્ર ચેતનભાઈ (ઉ.વ. 37) નું ગઈકાલે મંગળવારે હૃદયરોગના કારણેના હુમલાના કારણે મૃત્યુ નીપજતા…

Breaking News
0

જૂનાગઢમાં જર્જરિત ઈમારતોનો ઉતારેલ કાટમાળ રસ્તા ઉપર અકસ્માતને આમંત્રણ : લોકોને મુશ્કેલી

જૂનાગઢ મહાનગરમાં ગત દિવસોમાં બનેલ કરૂણાંતિકાને લઇ મનપા તંત્ર હરકતમાં આવી અનેક જૂની ઈમારતોને નોટિસ ફટકારી જર્જરિત ઈમારતો ઉતારવામાં આવી રહેલ છે. પરંતુ આ ઈમારતોનો કાટમાળ ઉતારી જેતે સ્થળ ઉપર…

Breaking News
0

ગીરનાર રોપવેની જાળવણી હાલ મોકૂફ

ગિરનાર રોપવે મેઇન્ટેનન્સ શટડાઉન, જે મૂળ ૭મી ઓગસ્ટથી ૧૧મી ઓગસ્ટ સુધી સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું તે પ્રતિકૂળ હવામાનને કારણે મુલતવી રાખવામાં આવ્યું છે. શટડાઉન માટેની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર…

Breaking News
0

ભવનાથ ભારતી આશ્રમ ખાતે જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાતાઓનો તથા વિશિષ્ટ સેવાકીય કામગીરી કરતા લોકોનો યોજાયેલ સન્માન સમારોહ

જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ભવનાથ ખાતે આવેલ ભારતી આશ્રમના સાનિધ્યમાં જૂનાગઢ શહેર તથા આજુબાજુના તાલુકાઓમાંથી ગિરનારી ગ્રુપના માધ્યમથી રક્તદાન…

Breaking News
0

જટાશંકરના મહંતને સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના હોદ્દેદારોએ આશીર્વાદ મેળવ્યા

જૂનાગઢના ગિરનારમાં આવેલ સુપ્રસિદ્ધ જટાશંકર મહાદેવના મહંત શ્રી પૂર્ણાનંદજી મહારાજના સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલાના ટ્રસ્ટી હસુભાઈ જાેશી, પૂર્વ જિલા પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી, રવિભાઈ ઠાકર, શૈલેષ પંડ્યા વગેરેએ અધિક…

Breaking News
0

માંગરોળમાં રોજબદાર સફાઈ કામદારોએ પગાર નહી તો કામ નહીના સુત્રો સાથે ચીફ ઓફિસરને પાઠવ્યું આવેદનપત્ર

માંગરોળ નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદારોનો કોન્ટ્રાકટ પધ્ધતિમાં સમાવેશ તેમજ કોન્ટ્રાકટ બેઈઝ સફાઈ કર્મીઓને એજન્સી દ્વારા નિયમિત પગાર ચુકવવામાં ન આવતો હોવાના આક્ષેપ સાથે સફાઈ કામદારોએ ચીફ ઓફીસરને આવેદન પાઠવી “પગાર…

Breaking News
0

આજે દ્વારકાધીશના જગતમંદિરમાં જન્માષ્ટમી ઉત્સવ

ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન-અભિષેક કરાયો : રાત્રીના ૧રના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ થશે ધર્મનગરી દ્વારકા ખાતે પુરૂષોતમ માસના પાવન અવસરે શ્રી દ્વારકાધીશજીના જગતમંદિરમાં વર્ષ દરમ્યાન વિવિધ ઉત્સવો અધિક માસ દરમ્ય્ન ઉજવાય…

Breaking News
0

સુપ્રસિધ્ધ કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

દિપ પ્રાગટય જગદગુરૂ શંકરાચાર્યજીના હસ્તે થયું ધર્મનગરી દ્વારકા ખાતે પુરૂષોતના પાવન અવસરે શ્રી દ્વારકાધીશજીના સાંનિધ્યમાં પ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી દિવ્ય ભાગવત સપ્તાહનો આજે શહેરના શ્રી ભડેશ્વર મહાદેવ…

Breaking News
0

અધિક શ્રાવણ માસ પવિત્ર મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના…

1 102 103 104 105 106 189