Yearly Archives: 2023

Breaking News
0

ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા માર્ગ ઉપરના સડી ગયેલા વીજ થાંભલાથી દુર્ઘટનાનો ભય

ખંભાળિયા શહેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલા બે વીજપોલ ભયજનક હોવાથી આ અંગે વીજતંત્રને તાકીદે પગલાં લેવાની રજૂઆત કરાઈ છે. ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા આકાશગંગા એપાર્ટમેન્ટ પાસે રહેલા…

Breaking News
0

ખંભાળિયાનું ઈલેક્ટ્રીક સ્મશાન લાંબા સમયથી બંધ : લોકોને વ્યાપક પરેશાની : તંત્રની કામગીરી સામે ઉઠતા સવાલો

ખંભાળિયામાં આવેલા હિન્દુ સ્મશાનની ઈલેક્ટ્રીક ભઠ્ઠી છેલ્લા ઘણા સમયથી બંધ હોય, આનાથી થતી હાલાકી અંગે અવારનવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવ્યા છતાં પણ લાંબા સમયથી પડતર રહેલા આ પ્રશ્નનું નિરાકરણ…

Breaking News
0

રાજપરા ગામે જુગાર દરોડામાં પાંચ શખ્સો ઝડપાયા : બે ફરાર

કલ્યાણપુર પંથકના ગઈકાલે સોમવારે એલસીબી પોલીસે કરેલી જુગાર દરોડા અંગેની કાર્યવાહીમાં પાંચ શખ્સોને રૂા.૧.૦૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી…

Breaking News
0

દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

દ્વારકા ખાતે આગામી તા. ૭ ના રોજ જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા…

Breaking News
0

ખંભાળિયામાં ઝડપાયેલા આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપના પ્રકરણમાં તમામ ચાર આરોપીઓ જેલ હવાલે

ખંભાળિયા શહેરમાંથી આજથી આશરે બાર દિવસ પૂર્વે ઝડપાયેલી આલ્કોહોલ મિશ્રિત ૪૦૦૦ આયુર્વેદિક સીરપની બોટલના પ્રકરણમાં આ અંગેના તાર સીરપની અમદાવાદ સ્થિત ફેક્ટરી સુધી પહોંચ્યા હતા અને ત્યાર બાદ રવિવારે ખંભાળિયામાંથી…

Breaking News
0

ઘૂસિયાની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ૧૦૮ની ટીમે સ્થળ ઉપર જ મહિલાની પ્રસુતિ કરાવી

તાલાલા તાલુકાના ઘૂસિયા ગામમાં રહેતા એક મહિલાને તારીખ ૬-૮-૨૦૨ના બપોરના દોઢ કલાકે પ્રસુતિની પીડા ઉપડતા તેના ગામમાં રહેતા આશાવર્કરે ૧૦૮નો સંપર્ક કર્યો હતો. આ કોલ મળતાની સાથે જ સોમનાથ ૧૦૮ની…

Breaking News
0

કેશોદની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઝેરી બિનઝેરી સાપ અંગે વાર્તાલાપ યોજાયો

કેશોદની સરકારી ગર્લ્સ શાળામાં ઇકો ક્લબની પ્રવૃત્તિના ભાગરૂપે શાળાના ઇકો ક્લબ અધ્યક્ષ ડી.પી. કરમટા દ્વારા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં સર્પ વિદ અને પર્યાવરણ પ્રેમી શ્રીપનારાના માર્ગદર્શનમાં ઝેરી અને…

Breaking News
0

લ્યો કરો વાત… રાંડીયા પછી ડહાપણ…! જૂનાગઢમાં વોંકળા ઉપર કોણે દબાણ કર્યા છે ? તેનો ઈતિહાસ જાણતા હોવા છતાં પણ સર્વેનું નાટક !

મનપાના ત્રણ અધિકારીઓ વોંકળાના દબાણોનો સર્વે કરવા નીકળ્યા છે અને આ અધિકારીઓ તંત્રને રીપોર્ટ આપશે પણ ખરા પરંતુ મનપા તંત્ર પાસે આવા દબાણો દુર કરવા કે દબાણ કરનારાઓ સામે કડક…

Breaking News
0

બાંટવામાંથી ૬૬ બોટલ દારૂ ઝડપાયો

જૂનાગઢ જીલ્લાના બાંટવા તાબેથી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોકકસ બાતમીના આધારે પાડવામાં આવેલ દારૂ અંગેના દરોડોમાં ૬૬ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી લેવામાં આવે છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિરીક્ષક…

Breaking News
0

જૂનાગઢની રૂા.૧૭.પ૦ લાખની ચોરીનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ : ગણતરીના સમયમાં જ ભેદ ઉકેલાઈ જવાનો આશાવાદ

જૂનાગઢ શહેરમાં રૂપીયા ૧૭.પ૦ લાખના દાગીના, રોકડ સહિતની ચોરીના બનાવને પગલે પોલીસ ટીમો દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે…

1 103 104 105 106 107 189