Yearly Archives: 2023

Breaking News
0

શુક્રવારે લાંબામાં લાંબી રાત્રી અને દિવસ ટૂંકો : તા.રર ડિસેમ્બર લાંબામાં લાંબી રાત્રી

શનિવારથી રાત્રિ ક્રમશઃ ટૂંકી અને દિવસ લાંબો થશે : રાજકોટમાં ૧૩ કલાક ૧૪ મિનિટની સૌથી લાંબી રાત્રી : સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિના કારણે ઉતરાયણ કહે છે : પૃથ્વી ઝૂકેલી…

Breaking News
0

વિસાવદરમાં ફરીવાર સાટાખત કરી ૧૧ લાખની છેતરપિંડી

વિસાવદર તાલુકાના માંડાવડ ગામના સ્મિતાબેન ગીરજાશંકર વિકમા(ઉ.વ.પ૦)એ સોનલબેન અલ્પેશભાઈ ઝાલાવડીયા રહે.વિસાવદર વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ કામના ફરિયાદીને પોતાની માલીકીનું મકાન અગાઉ અન્ય વ્યકિતને…

Breaking News
0

માળીયા હાટીના તાલુકાના જામવાડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી હુમલો : સામસામી ફરિયાદ

માળીયા હાટીના તાલુકાના જામવાડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી અને હુમલો કરવા અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર માળીયાના જામવાડી,…

Breaking News
0

કાઠી કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ ગિરનાર પરિક્રમા રૂટની સફાઈ કરી

ગિરનાર જંગલમાંથી પ્લાસ્ટીક દૂર કરી જંગલને પ્લાસ્ટીક મુક્ત કરવું અતિ આવશ્યક : ડો. જીતુભાઈ ખુમાણ જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢ તળેના ગિરનાર અભયારણ્ય જંગલ વિસ્તારમાં ચાલુ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા-૨૦૨૩ અંતર્ગત…

Breaking News
0

અમદાવાદ હાઇકોર્ટ એડવોકેટ એસો.માં ઉમેદવારી કરતા આકાશ પંડ્યા

બે વાર કમિટીમાં વિજેતા બાદ બાદ ત્રીજી વાર ઝંપલાવ્યું : આ વર્ષે જંગી લીડથી વિજેતા માટેના પ્રયાસો : તા.૧૬ના રોજ પરિણામ અમદાવાદ ગુજરાત બાર એસોસિએશનના નિયમો ૨૦૧૫ના નિયમ-૪૯ મુજબ રાજ્યમાં…

Breaking News
0

ખંભાળિયા ખાતે ‘ગુજરાતનો ગરબો’ કાર્યક્રમ યોજાયો

યુનેસ્કોએ ગુજરાતનાં ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કર્યો ગરવા ગુજરાતની ગરવી સંસ્કૃતિનો ઇતિહાસ ગુજરાતના ગરબામાં ધરબાયેલો છે. ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવામાં, ગરબાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ગરબો એટલે ભક્તિભાવ,…

Breaking News
0

દેવભૂમિ દ્વારકામાં મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા યુવા મતદારોને કલેકટર દ્વારા અપીલ

આવતીકાલે સ્થાનિક મતદાન બુથ ઉપરની ઝુંબેશનો લાભ લેવા અનુરોધ કરાયો આગામી લોકસભા સામાન્ય ચૂંટણી પૂર્વે ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં તા.૧-૧-૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ…

Breaking News
0

જૂનાગઢમાંથી પશુપાલન મંત્રીનો નકલી પીએ ઝડપાયો, એમએલએ ગુજરાત લખેલું બોર્ડ મળ્યું

પશુપાલન મંત્રીના બોગસ પીએ રાજેશ જયંતિભાઇ જાદવ નામનો શખ્સ મોટો ટોપીબાજ હોવાનું અને સૌરાષ્ટ્રભરમાં છેતરપીંડીના ગુના તેની વિરૂધ્ધ નોંધાયેલ હોવાનું પોલીસની પ્રાથમિક પુછપરછમાં જ બહાર આવ્યું જૂનાગઢ તાલુકા પોલીસે વાહન…

Breaking News
0

જૂનાગઢમાં નવેમ્બર માસમાં ૪૭૯ વાહનચાલકો સામે કાર્યવાહી

ડિટેઇન, કાળાકાચ સહિતના કેસો, ૧.૪૧ લાખનો દંડ જૂનાગઢ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા નવેમ્બર માસમાં ડિટેઇન, કાળા કાચ, જરૂરી કાગળ વગરના વાહનો, ઓવર સ્પીડ સહિતના કુલ ૪૭૯ વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં…

Breaking News
0

૯મીએ બીજાે શનિવાર હોવા છતા મનપા કચેરી ખુલ્લી રહેશે

દિવાળીમાં ૫ દિની સળંગ રજાના પગલે પરિપત્ર થયો હતો બીજાે શનિવાર હોવા છતાં ૯ ડિસેમ્બરે મહાનગરપાલિકા કચેરી ચાલુ રહેશે. પરિણામે લોકો પોતાના કામકાજ માટે આવી શકશેે.સામાન્ય રીતે બીજાે અને ચોથા…

1 13 14 15 16 17 189