Yearly Archives: 2023

Breaking News
0

ઉના તાલુકા કક્ષાનો કલામહાકુંભ ડી.એસ.સી.પબ્લિક સ્કૂલ ખાતે સંપન્ન

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી – ગીર સોમનાથ સંચાલિત ઉના તાલુકા કલા મહાકુંભ- ૨૦૨૩ ગઈકાલે ડી.એસ.સી.પબ્લિક સ્કૂલ, લામધાર ફાટક,વેરાવળ રોડ -ઉના મુકામે…

Breaking News
0

રાજકોટ નાટય શ્રેષ્ઠી કૌશિક સિંધવને પ્રતિષ્ઠીત મેયર એવોર્ડ

રાજકોટ મનપાએ તેના ગોલ્ડન જયુબેલી વર્ષની ઉજવણી નિમિત્તે રાજકોટ માટે મહત્વનું યોગદાન આપનાર માહેના એક આજીવન નાટય કલા સેવારત કૌશિક સિંધવને એક ગરીમાપુર્ણ સમારંભમાં રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે ‘મેયર…

Breaking News
0

પ્રાચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા ૧૫મો સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન

તા.૪-૩-૨૪ને સોમવારના રોજ યોજાશે : ફોર્મ ભરવાની તા.૧૪-૧-૨૪ થી ૫-૨-૨૪ સુધી પ્રાચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કોળી સમાજ…

Breaking News
0

સમસ્ત ગામ બીજ દ્વારા શ્રી કોળી સમાજનો ૨ સમૂહ લગ્નોત્સવ યોજાશે

તા.૨૨-૧-૨૪ને સોમવારના રોજ યોજાશે : ફોર્મ ભરવાની તારીખ છેલ્લી ૩૧-૧ર-૨૩ સુધી સમસ્ત બીજ ગામ દ્વારા શ્રી કોળી સમાજનો ર જાે સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ સમૂહ…

Breaking News
0

બેટ-દ્વારકામાં શ્રી રામ અર્ચન-પૂજન મહા યજ્ઞનું ભવ્ય આયોજન

શ્રી રામ ઝરોખા મંદિર-બેટ ખાતે ૬ ટન પુષ્પોથી મહા યજ્ઞની આહૂતિઓ આપશે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, એમપી, યુપી અને દિલ્હી સહિત દેશભરમાંથી સેંકડો ભક્તો આ મહાયજ્ઞમાં ભાગ લેવા પધારશે.…

Breaking News
0

ખંભાળિયામાં અગ્રણીઓએ માણી ક્રિકેટની મોજ

ખંભાળિયાની ખાસ મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવેએ અહીં આવેલા જાણીતા રોયલ ક્રિકેટ બોક્સની ખાસ મુલાકાત લીધી હતી. તેમની સાથે અગ્રણીઓ વાય.કે. ગોહિલ,…

Breaking News
0

ઉમદા કામગીરી અને સેવાનિષ્ઠ હોમગાર્ડ જવાન રાજુભાઈ જાની ડીજી ડીસ્ક(બ્રોન્ઝ) એવોર્ડથી સન્માનિત

ર૦૧૩માં હોમગાર્ડ યુનિટમાં જાેડાઈ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીમાં ઉમદા ફરજ બજાવનાર રાજુભાઈ જાનીને ગૌરવ એવોર્ડ મળતા અભિનંદનની વર્ષા હોમગાર્ડ યુનિટમાં જાેડાઈ અને ઉમદા કામગીરી કરનારા જૂનાગઢના રાજુભાઈ જાનીને ડીજી ડીસ્ક(બ્રોન્ઝ)…

Breaking News
0

જૂનાગઢથી ભવનાથ બસ સેવા શરૂ : લોકોને લાભ લેવા અનુરોધ

જૂનાગઢ એસટી વિભાગ દ્વારા ભવનાથ સુધી બસ સેવા શરૂ કરવામાં આવી છે અને જેનો લાભ લેવા મુસાફર જનતાને અનુરોધ કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર અને તેમાંય જૂનાગઢ જીલ્લો અને જૂનાગઢ શહેર…

Breaking News
0

જૂનાગઢ અને સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે સંખ્યાબધ્ધ લગ્ન સમારોહ યોજાયા

લગ્નગાળાની મોસમ શરૂ થતા જ તા.૬ અને ૭ના રોજ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં લગ્ન સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયા છે અને લગ્નગાળાની સિઝન પુરબહારમાં ચાલી રહી હોય લોકો લગ્નનો આનંદ માણી રહ્યા…

Breaking News
0

મંત્રીના પીએ બની છેતરપિંડી કરનાર શખ્સ વિરૂધ્ધ નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂા.૪.૭પ લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ

જૂનાગઢ તાલુકા પોલીસે બે દિવસ પહેલા વાહન ચેકિંગ દરમ્યાન એક શખ્સને ઝડપી લીધો હતો અને તપાસમાં બહાર આવેલ વિગત અનુસાર મંત્રીના નકલી પીએ બની અને આ શખ્સે વિશ્વાસઘાત અને છેતરપિંડી…

1 12 13 14 15 16 189