Yearly Archives: 2023

Breaking News
0

ખંભાળિયાના કેશોદ ગામે ઝેરી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું

ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા એક ખેડૂતને ત્યાં કોબ્રા પ્રજાતિનો ઝેરી સર્પ નીકળ્યો હોવાની જાણ એનિમલ લવર્સ ગ્રુપને કરવામાં આવતા ગ્રુપના કુંજન શુક્લાએ આ સાપનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરી અને જંગલ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક લાંબી રજા ઉપર : ડીવાયએસપી પરમારને ચાર્જ સોપાયો

ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે અધિક્ષક તરીકે નોંધપાત્ર ફરજ બજાવી અને હર્ષદના ઓપરેશન ડેમોલિશન સહિતની અનેકવિધ કામગીરીમાં નોંધપાત્ર જહેમત ઉઠાવી અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ કરવામાં છેલ્લા…

Breaking News
0

ખંભાળિયા શહેર માટે દૈનિક ત્રણ એમએલડી નર્મદાના નીરની માંગ કરાઈ

નગરપાલિકા દ્વારા કાર્યપાલક ઈજનેર સમક્ષ રજૂઆત ખંભાળિયા શહેરને ઘી ડેમ તથા ફૂલવાડી વોટર વર્કસ યોજનામાંથી પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવે છે. હાલ ઘી ડેમના સી પેજ વોટરનો જથ્થો તળિયા ઝાટક…

Breaking News
0

ખંભાળિયાની હાપીવાડી વિસ્તારમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ખંભાળિયા નજીક આવેલા હાપી વાડી-હર્ષદપુર વિસ્તારમાં આશાપુરા મિત્ર મંડળ તથા હર્ષદપુર ગ્રામજનો દ્વારા આશાપુરા માતાજીના મંદિર ખાતે શ્રી ગણપતિ દાદા તથા શ્રી હનુમાનજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો.…

Breaking News
0

લોક ફરિયાદોના નિરાકરણ માટે ટેક્નોલોજીના અસરકારક ઉપયોગની પહેલ ગુજરાતે ‘સ્વાગત’થી કરી ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં ર૦૦૩ માં શરૂ કરાવેલા ‘સ્વાગત’ કાર્યક્રમને બે દાયકા પૂર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કોઇ પણ આયોજન, વ્યવસ્થા જ્યારે તૈયાર થાય…

Breaking News
0

ઓપરેશન કાવેરી : સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હેમખેમ પરત ફરેલા ગુજરાતીઓનું ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ઉષ્માભેર સ્વાગત

સુદાનથી ૫૬ ગુજરાતીઓ વહેલી પરોઢિયે અમદાવાદ આવી પહોંચ્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પ્રથમ દેશ બન્યો જેને રેસ્ક્યુની યોજના બનાવી સુદાનમાંથી ભારતીયોને વતન લાવવાનું અયોજન કર્યું : ગૃહ રાજ્યમંત્રી…

Breaking News
0

કેશોદ પોલીસે વિદેશી દારૂની સોળ બોટલ સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. કોળી દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ઉપર વોચ રાખી દારૂનું દુષણ અટકાવવા ખાસ તકેદારી રાખવામાં આવે છે. ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ…

Breaking News
0

માણાવદરના ઈન્દ્રા ગામે ચા બનાવતી વખતે ગેસનો બાટલો ફાટતા દાઝી જતા મૃત્યું

જૂનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના ઈન્દ્રા ગામે રહેતા હરીલાલ મનજીભાઈ કરડાણી(ઉ.વ.૭૦) નામના વૃધ્ધ રસોડામાં ચુલા ઉપર ચા બનાવતા હતા ત્યારે અકસ્માતે ગેસ ફાટતા આગ લાગી હતી અને તેઓ સખ્ત રીતે દાઝી…

Breaking News
0

દ્વારકા ખાતે સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવો લેન્ગવેજ વર્કશોપમાં ગુજરાતી શબ્દો શીખ્યા

દ્વારકા ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા પધારેલા સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવો ગુજરાતી ભાષા વિષે માહિતગાર થઈ શકે તે હેતુસર લેન્ગવેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાષાએ વિભિન્ન સંસ્કૃતિઓના સમન્વયમાં…

Breaking News
0

રૂક્ષ્મણી માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવતા સૌરાષ્ટ્રીયન તમિલો

સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે દ્વારકા પધારેલા ૩૦૦ જેટલા સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવોએ યાત્રાના નવમા દિવસે દ્વારકામાં આવેલા રુકમણી મંદિરે દર્શન કર્યા હતા. જ્યાં તેમણે રૂકમણી માતા, ભગવાન કૃષ્ણ અને ઋષિ દૂર્વાશા…

1 151 152 153 154 155 189