માણાવદર ખાતે બનેલા એક બનાવમાં વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી તેમજ ત્રાસના કારણે કંટાળી જઈ યુવાને ઝેરી દવા પી જવાના બનાવમાં ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવને પગલે સારી…
નાથદ્વારાના ઓનલાઇન બુકીંગમાં ખાસ કરીને પુનમ, મોટા તહેવારોમાં બુકીંગનો વહિવટ સંભાળનાર અધિકારી દ્વારા જ ગેરરિતી કરાતી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ મામલે જૂનાગઢના નાગરિકે રાજ્યસભાના સાંસદને રજૂઆત કરી સત્વરે…
‘‘રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ’’ હેઠળ અનેક બાળકોને દીર્ઘાયુષ્યના આશીર્વાદ મળી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં આ કાર્યક્રમ હેઠળ બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરી ખર્ચની કોઇ પણ પ્રકારની મર્યાદા વગર તમામ બીમારીઓની નિઃશુલ્ક…
સરકારી શાળાના શિક્ષકોએ શાળા સમય સિવાય સતત ત્રણ માસ સુધી દરરોજ બે કલાક બાળકોને કરાવેલી તૈયારી રંગ લાવી વધુને વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે તે હેતુથી મુંજકામાં આવેલ નગર…
જૂનાગઢ વિજ કચેરીના અધીક્ષક ઈજનેર બી ડી પરમાર તથા વેરાવળ કચેરીના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર જે જે કાચા ના માર્ગદર્શન હેઠળ જીલ્લાના ઈજનેરોની ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન સતત ત્રીજા…
વેરાવળમાં ભાગીદારી પેઢીથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ભાગીદારો પૈકી એક ભાગીદારની પાસે બે લાખ રૂપીયાની કડક ઉઘરાણી કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ટેન્શનમાં આવી જઇ ભાગીદારે ઉંઘની વધુ…
તારીખ ૩-૫-૨૦૨૩ના દિવસે આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન દ્વારા માળીયા તાલુકાના વિષણવેલ ગામે પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી. ગ્રામ પંચાયત દિઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે…
ખંભાળિયા તાલુકાના દ્વારકા રોડ ઉપર આવેલા મોવાણ ગામે ગઈકાલે બુધવારે બપોરે વાતાવરણમાં આવેલા પલટા બાદ મેઘાવી માહોલ છવાયો હતો અને મોવાણ તથા આસપાસના વિસ્તારોમાં જાેરદાર વરસાદી ઝાપટું વરસી ગયું હતું.…
શહેરમાં વિકાસ કાર્યોના વિવિધ આયોજન માટે પાલિકા દ્વારા પ્રયાસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્થિત ખંભાળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પડતર પ્રશ્નો તથા વિકાસના કામો માટેના વિવિધ આયોજન કરવામાં આવ્યા…
ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કનકસિંહ પ્રભાતસિંહ જાડેજાએ તાજેતરમાં ગોવા ખાતેની તેમની મુલાકાતમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વિવિધ…