Yearly Archives: 2023

Breaking News
0

ખંભાળિયા સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો : ગ્રામ્ય વિસ્તારોમાં અમીછાંટણા

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે ખંભાળિયા સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પણ વરસ્યા…

Breaking News
0

હર્ષદ બંદર ખાતે કુલ ૨૭૫ અનધિકૃત બાંધકામ ધ્વસ્ત થયા બાદ ડિમોલિશનની પૂર્ણાહુતિ

કુલ ૧૧ લાખ ફૂટથી વધુ સરકારી જમીન ખુલ્લી થઈ : હવે અન્ય વિસ્તારનો વારો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત તારીખ ૧૧ના રોજ શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનમાં હર્ષદ ગાંધવી ખાતે તંત્રએ ચાર…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લામાં બોર્ડની ધો.૧૦-૧૨ ની પરીક્ષા પ્રથમ દિવસ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ, એક પણ કોપી કેસ નહીં

જિલ્લાભરના પરીક્ષા કેન્દ્રો બહાર વિદ્યાર્થીઓને સોમનાથ મંદિર ટ્રસ્ટ, યુવા ભાજપ સહિતની સંસ્થાઓ દ્વારા કંકુ તિલક કરી આવકારવામાં આવ્યા બોર્ડની ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષાનો પ્રથમ દિવસ ગીર-સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં…

Breaking News
0

આજે આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ : ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવા કાર્યરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, રાજકોટ જિલ્લાના ૯૫ ટકા કેસનો સંતોષકારક ઉકેલ

વિશ્વભરમાં ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે ૧૫મી માર્ચના રોજ ‘આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ’ ઉજવાય છે. સમગ્ર ગુજરાતમાં ગ્રાહક પ્રવૃત્તિને લોકભોગ્ય બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.…

Breaking News
0

આભાર ગુજરાત સરકાર : હસ્તકલા માટે કાચો માલ લેવા મને મળી રૂા.એક લાખની લોન તથા સબસિડી

દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનાથી મને પ્રગતિ કરવાની તક મળી : રાજકોટના નિરાલી ચુડાસમા “ગુજરાત સરકારની દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત મને હાલમાં જ રૂપિયા એક લાખની…

Breaking News
0

માંગરોળ ટુ રાજકોટ લકઝરી બસનો પ્રારંભ કરાયો

એસટી બસ સ્ટેશન માંગરોળ ખાતે માંગરોળ ટુ રાજકોટ કે જે રૂટ હંમેશાથી ફુલ જ રહે છે. તેમાં નવીનકોર ટુ બાય ટુ લક્ઝરી બસ ફાળવવામાં આવેલ છે. તેને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાનાં…

Breaking News
0

જાયન્ટસ ગ્રુપ માંગરોળ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા અપાઈ

જાયન્ટ્‌સ ગ્રુપ માંગરોળ દ્વારા એસએસસીના પરિક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે કન્યા વિનય મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને ગુલાબ અને ચોકલેટ આપી શુભેચ્છાઓ આપી હતી. આ કાર્યક્રમમાં…

Breaking News
0

રાજ્યમાં 42 ચીફ ઓફિસરની બદલીના સામુહિક ઓર્ડરોના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છ પૈકી પાંચ નગરપાલિકાઓમાં ચીફ ઓફિસર બદલાયા

ખંભાળિયાના ચીફ ઓફિસરની દાહોદ બદલી  રાજ્ય સરકાર દ્વારા ગત સાંજે રાજ્યની કુલ 42 નગરપાલિકાઓમાં ફરજ બજાવતા ચીફ ઓફિસરની સામુહિક બદલીના ઓર્ડરો કર્યા છે. આ સાથે આઠ અજમાયશી ચીફ ઓફિસરના ઓર્ડરો…

Breaking News
0

ઓખામાં બેટરી ચોરી પ્રકરણમાં બે પરપ્રાંતિય શખ્સો ઝડપાયા

ઓખા વિસ્તારમાં જુદી જુદી ૧૦ ઇલેક્ટ્રીક બેટરીની ચોરી થવા સબબ ગત તારીખ ૧૩ માર્ચના રોજ ઓખા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ પ્રકરણના અનુસંધાને ઓખાના પી.એસ.આઈ. ડી.એન. વાંઝાના માર્ગદર્શન…

Breaking News
0

ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

પહેલા દિવસે સોળ ખેડૂતો જણસ વેંચવા આવ્યા રાજ્ય સરકાર દ્વારા રવિ પાકના ચણા તથા રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાના આદેશ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત માર્કેટિંગ યાર્ડ…

1 180 181 182 183 184 189