ધોરણ ૧૨માં ૨૪ વિદ્યાર્થીઓની ગેરહાજરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. ગઈકાલે જિલ્લામાં એકપણ ગેરરીતી કે કોપી કેસ નોંધાયો…
ખંભાળિયામાં મંગળવારથી ધોરણ ૧૦ તથા ૧૨ ના બોર્ડની પરીક્ષા શરૂ થતા દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના હોદ્દેદારો – કાર્યકરોએ ખંભાળિયાની એસ.એન.ડી.ટી હાઈસ્કુલ, ગર્લ્સ સ્કૂલ, જી.વી.જે. હાઈસ્કૂલ…
દ્વારકાની સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે તાજેતરમાં દ્વારકાની લોહાણા મહાજન વાડી ખાતે ૯૬માં નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટની શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ તેમજ એલ.આર. ગ્રુપ, દ્વારકાના…
જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે બનેલા એક બનાવમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીનાં પરિણામે કંટાળી જઈ ઝેરી દવા પી લઈ જીવનનો અંત આણ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પાંચ શખ્સો વિરૂધ્ધ…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી…
ગીર-સોમનાથ જિલ્લામાં ત્રાટકેલી ટીમોએ લાખોની વીજચોરી પકડી છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત…