પોલીસ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓથી લઈ નાનામાં નાના કર્મચારીઓ સાથે પણ સુભેળભર્યા વર્તાવ જૂનાગઢ શહેર ટ્રાફીક પોલીસમાં મહિલા એએસઆઈ તરીકે ફરજ બજાવનારા હવાબેન હાલાણીની નેકપરસ્તી, ઈમાનદારી અને ફરજ નિષ્ઠાને કારણે તેમની…
સંતોની ઉપસ્થિતિમાં ભાવિ રણનીતિ ઘડી કાઢવામાં આવે તેવા નિર્દેશો જૂનાગઢ નજીક આવેલા ગિરનાર પર્વત ઉપર આવેલા ગુરૂ દત્તાત્રેયના શિખરે દિગંબર જૈન સમાજનાં ૨૦૦ થી ૩૦૦ લોકોના ટોળાંએ મચાવેલી ધમાલને પગલે…
જૂનાગઢમાં ચેતનાબેન મિશ્રાણીના માર્ગદર્શન હેઠળ ચાલતા સખી સહિયર વૃંદ તેમજ અનિલાબેન બથિયાએ તાજેતરમાં જૂનાગઢ ખાતે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભેચ્છાઓ મેળવી હતી. વિધાનસભા અને રાજ્યસભામાં મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ મળતા…
જૂનાગઢમાં કવીન્સ કલબ દ્વારા નવલા નોરતાને વધાવવા માટે વેલકમ નવરાત્રીનું આયોજન પ્રેસીડેન્ટ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં માં જગદંબાની આરતીથી કરવામાં આવી હતી જેમાં કલબની તમામ બહેનોએ…
દ્વારકા નગરપાલિકા સંચાલિત દ્વારકા દર્શન પ્રવાસી બસ સેવા છેલ્લા ચાર માસથી બંધ છે, જેના કારણે બહારથી પધારતા યાત્રિકો પાલિકા સંચાલિત પ્રવાસી બસ સેવાના લાભથી વંચિત રહે છે. અગાઉ દ્વારકા નગરપાલિકા…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં દુનિયાના ૧૧૯ જેટલા દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર જ્વલંત…
કપાસના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે અને કપાસ એ દેશના સૌથી મહત્વપૂર્ણ પાકોમાંનો એક છે. ભારત હજારો વર્ષોથી કપાસનું ઉત્પાદન કરી રહ્યું છે. દેશના લાખો ખેડૂતો કપાસના પાકના વાવેતર…
ગુજરાત સરકાર દ્વારા ચાલતી ‘કરૂણા એનિમલ હેલ્પલાઇન ૧૯૬૨’ એ પોતાના ૬ વર્ષ પૂર્ણ કર્યાં છે. સમગ્ર રાજ્યમાં કુલ ૩૭ જેટલી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ હેલ્પલાઇનમાં રખડતા પશુ-પક્ષીઓ કે…
કેશોદના ગ્રામ્ય વિસ્તારની યુવતી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી ત્યારે પરપ્રાંતીય યુવાન સાથે પરિચય થયો હતો બંન્ને વચ્ચે મિત્રતા થયેલ હતી. મુળ રાજસ્થાનનાં સાંચોર તાલુકાનાં મેડાજાગીર ગામનો રમેશ ચેનારામજી પાસે…