Yearly Archives: 2023

Breaking News
0

કેશોદમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સ્કૂલ બસ ચાલકને પોલીસે ઝડપી લીધો

કેશોદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં સ્કુલ બસ ચાલકે દશમાં ધોરણમાં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ડરાવી ધમકાવી દુષ્કર્મ આચરતાં કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર બી. બી. કોળીને આપવીતી…

Breaking News
0

કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારોમાં રૂપિયા પોણા ત્રણ કરોડના ખર્ચે બનશે નવા રસ્તાઓ

કલ્યાણપુર પંથકમાં અનેક ગ્રામ્ય વિસ્તારો ઘણા સમયથી જર્જરિત બન્યા હોય, આ અંગે ભાજપના આગેવાનોના પ્રયાસોથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જુદા જુદા રસ્તાઓ માટે રૂ. ૨.૭૧ કરોડ મંજુર કરવામાં આવ્યા…

Breaking News
0

ખંભાળિયાની પ્રાથમિક શાળાના બાળકોએ અંધજન દિનના ફાળામાં ૨૧ હજાર આપ્યા

ખંભાળિયા તાલુકાના રામનગર વિસ્તારમાં આવેલી દેરામોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અંધજન મંડળ દ્વારા આ વિસ્તારના અંધ-અપંગ, લૂલા-લંગડા તથા માનસિક રીતે દિવ્યાંગ બાળકો માટે શાળા, હોસ્ટેલ બનાવવામાં માટે ચાલતા કેમ્પેઇનમાં આગળ આવી…

Breaking News
0

ખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ માટે ભાડથરી ડેમમાં નર્મદાના નીર છોડવા માટે રજૂઆત

ખંભાળિયા તાલુકાના સંલગ્ન ૮૫ જેટલા ગામડાઓમાં મહદ અંશે ખેત વ્યવસાયને પ્રાધાન્ય છે. અહીંનો ખેડૂત જાે વધુ સમૃદ્ધ બને તો ખંભાળિયા સહિત જિલ્લાનો વિકાસ ઉડીને આંખે વળગે. ત્યારે ખંભાળિયા તાલુકાના આશરે…

Breaking News
0

ખંભાળિયાઃ વિંઝલપરની મોડેલ સ્કૂલ ખાતે ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ’ ની ઉજવણી કરાઈ

બેટી બચાઓ બેટી પઢાઓ તથા આઇ.સી.ડી.એસ. ખાતે પૂર્ણા યોજના કાયાર્ન્વિત છે. આ યોજનાઓમાં દિકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓના શિક્ષણ, પોષણ, બાળલગ્ન, સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી ભારત સરકારની થીમ “સશક્ત કિશોરી,…

Breaking News
0

વોકળા ઉપરના દબાણો તેમજ સરકારી જમીન વેંચવાના બહાર આવેલા કૌભાંડમાં જૂનાગઢ મનપાના શાસકો મેયર, ધારાસભ્ય, મુખ્યમંત્રીને પણ ગાઠતા ન હોવાની પ્રજાજનોમાં ફરિયાદ

ટીંબાવાડી સર્વે નં-૧૧૬ની જમીન મામલે મનપા દ્વારા કરવામાં આવેલા દસ્તાવેજ વેંચાણ અંગે જીલ્લા કલેકટર અને મ્યુનિસપલ કમિશનરને તુષાર સોજીત્રાની નોટિસ : ગુનાહિત કાવતરા અંગે તત્કાલ કાર્યવાહી કરવામાં ન આવે તો…

Breaking News
0

જૂનાગઢથી વેરાવળ રિવોલ્વર અને તમંચો આપવા જતા પરપ્રાંતિયને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢથી એસટીમાં જતો પરપ્રાંતિય ઈસમને એસઓજીએ વંથલી પોસ બસ રોકાવી રિવોલ્વર, તમંચો અને બે કાર્ટિસ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર એક…

Breaking News
0

જૂનાગઢના ટીંબાવાડીમાં એમએસસીના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો

સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના અરજણભાઈ બચુભાઈ બાંભણીયાના ૩ સંતાનો પૈકી પુત્રી વિભાબેન(ઉ.વ.રપ) જૂનાગઢ મહાનગરપાલિકામાં કેમિસ્ટ તરીકે નોકરી કરે છે અને નાનો પુત્ર ભાર્ગવ(ઉ.વ.ર૩) જૂનાગઢમાં ગ્રીનસીટી ખાતેની ખાનગી કોલેજમાં એમએસસીનો અભ્યાસ…

Breaking News
0

જૂનાગઢ : પ૦,૦૦૦ ઉછીના આપ કહી યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો

જૂનાગઢના એક યુવાનને મામાજી સસરા સહિત ૪ ઈસમોએ રૂપીયા પ૦,૦૦૦ ઉછીના આપ તેમ કહીને હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. આ બનાવની વિગતો એવી છે કે, શહેરના રામદેવપરા વિસ્તારમાં રહેતા…

Breaking News
0

કેશોદમાં શ્રીલંકા-પાકિસ્તાનની વનડે ક્રિકેટ મેચ ઉપર રમાતા જુગાર અંગે ૧૮ સામે કાર્યવાહી

વિશ્વ કપ-ર૦ર૩ની શ્રીલંકા-પાકિસ્તાનની વન ડે ક્રિકેટ મેચ ઉપર રમાતો જુગાર અંગે પોલીસે દરોડો પાડી અને કાર્યવાહી કરી કુલ ૧૮ સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે ક્રાઈમ બ્રાન્ચ…

1 49 50 51 52 53 189