ભેસાણ પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્ર હેઠળ આવતા ભેસાણ ટાઉનમાં રહેતા જમાલભાઇ કાળુભાઇ પબડા જાતે મુસ્લીમ(ઉ.વ.૩૦) રહે.ભેંસાણ વાળાનો મૃતદેહ ભેસાણ ટાઉનમાં ઉબેણ નદીના ચેકડેમમાંથી મળી આવેલ અને તેને માથાના હોઠના ભાગે તથા…
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા તથા ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા સુચન કરેલ. જે અન્વયે…
જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ઉપર કમંડળ કુંડથી આગળ જંગલના રસ્તે આવેલી મહાકાળી માતાજીની ટુંક કે જેમાં ગુફામાં બિરાજમાન મહાકાળી માતાજીના દિવ્ય દર્શનનો ભાવિકો લાભ લઈ રહ્યા છે.
ઓખા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મામદભાઇ સમેજાની પુત્રી તહેરીમ સમેજાએ સ્વામીનારાયણ ગુરૂકુલ જામનગરમાં ફિઝીયોથેરાપી અભ્યાસક્રમનાં છેલ્લા વર્ષમાં ૭૫.૨૩% સાથે ઉતીર્ણ થઇ ગુરૂકુલમાં પ્રથમ ક્રમ તથા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દ્વીતીય ક્રમ સાથે…
દ્વારકા કોરીડોર પ્રોજેક્ટમાં જગત મંદિર આસપાસનાં વિરાટ દબાણ હટશે ? દેવભૂમિ દ્વારકામાં જગત મંદિર આસપાસ કોરીડોર પ્રોજેક્ટની તૈયારી થઇ રહી છે. ત્યારે જગત મંદિર આસપાસનાં કથિત દબાણો ચર્ચિત બન્યા છે.…
જામકંડોરણા આઈટીઆઇ ખાતે કૌશલ દિક્ષાંત સમારોહ(કોનવોકેશન) મામલતદાર સાંગાણીનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જામકંડોરણા આઇ.ટી.આઈ.માં અનેકવિધ કોર્ષ ચાલુ છે. જેમાં ગયા વર્ષમાં અલગ-અલગ ટ્રેડમાં તાલીમ લીધેલ તાલીમાર્થીઓમાં જે તાલીમાર્થી પ્રથમ…
જામનગર તાજેતરમાં ૧૮ થી ૪૦ વર્ષની વયના યુવાનો માટે કાર્યરત સંસ્થા જેસીઆઈ કલોલ ના યજમાન પદે લોર્ડ્સ વિશાલ ઇન સાસણ ગીર ખાતે વર્ષ ૨૦૨૩ની ઝોન કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવેલ.આ…
ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિને ઉજાગર કરી, આર્થિક બાબતે આર્ત્મનિભર બને અને પોતાના પગભર ઉભા થઈ જુદા જુદા વ્યવસાયથી રોજગારી મેળવતા થાય તે માટે બહેનોને સંગઠિત કરીને તેમના સ્વસહાય…