Yearly Archives: 2023

Breaking News
0

ગિરીરાજ સોસાયટીમાં હોમગાર્ડ જવાને એસિડ પીતા મૃત્યું

જૂનાગઢના એક હોમગાર્ડ જવાને આપઘાત કરી લેતા તેના પરિવારમાં ગમગીની પ્રસરી જવા પામી છે.આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં ગિરિરાજ સોસાયટી ખાતે આવેલ વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા હોમગાર્ડ જવાન…

Breaking News
0

રઘુવંશી સખી સહિયર વૃદ્ધ દ્વારા ઓપન જૂનાગઢ રાસોત્સવનું અનેરૂ આયોજન

સોમવારે બીજા નોરતે જલારામ મહિલા મંડળના સાનિધ્યમાં ચાર ગ્રુપમાં છ,મ્,ઝ્ર,ડ્ઢ બહેનોને રમાડવામાં આવેલ. મીનાબેન પરપડા તથા શીલાબેન બુધદેવના માર્ગદર્શન નીચે ચેતનાબેન મિશ્રાણીના યજમાન પદે સંપૂર્ણ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ. જલારામ રઘુવંશી…

Breaking News
0

વર્ષ ર૦ર૩ નું આખરી ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો : શરદપૂનમની મધ્યરાત્રીએ ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો

– ગ્રહણ નરી આંખે જાેઈ શકાશે. અવકાશી ભૂમિતિ–પરિભ્રમણની રમત. – ગ્રહણકાળ ૦૪ કલાક રપ મિનિટ, ખંડગ્રાસ કાળ ૧ કલાક ૧૭ મિનિટ. – ગ્રહણની અસર માનવજીવન ઉપર લેશમાત્ર પડતી નથી. –…

Breaking News
0

ગિરનાર દત્તાત્રેય શિખર ઉપર આવેલા પાદુકા મંદિરમાં હિંચકારૂ કૃત્ય કરનાર સામે એફઆઈઆર સહિતના પગલાની બુલંદ માંગ સાથે ભવનાથ ખાતે આગામી તા.ર૮ ઓકટોબરે સંતોની જાહેરસભાનું એલાન

ગુજરાતભરના સંતોની ઉપસ્થિતિમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવે તેવા નિર્દેશો જૂનાગઢ નજીક આવેલા ગિરનાર પર્વત ઉપર આવેલા દત્તાત્રેય શિખર ઉપર દત્તાત્રેય પાદુકા મંદિરમાં થયેલા હિંચકારા કૃત્યને કારણે સનાતની સમાજ તેમજ…

Breaking News
0

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજના રાસોત્સવની ઉત્સાહભેર થઈ રહેલી ઉજવણી

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જીલ્લા અને મહાનગરના ઉપક્રમે મહિલા પાંખ દ્વારા ગ્રીનસીટી પાસે ક્રિષ્ના ફાર્મમાં બ્રહ્મ રાસોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સ્મિતા વાઘેલા, પિયુષ દવે, હાર્દિકા દવે સહિતના સીંગરની…

Breaking News
0

આવતીકાલે ચોથા નોરતે માં કુષ્માંડાની પૂજા

માતાજીનું ચોથુ સ્વરૂપ કુષ્માંડા માતાજી ના ચોથા નોરતે ચોથા સ્વરૂપની પૂજા કુષ્માંડા સ્વરૂપની થાય છે . માતાજીએ બ્રહ્માંડની ઉત્પતી કરેલી . જયારે સૃષ્ટીનું અસ્તિત્વન હતું ત્યારે ચારેય બાજુએ અંધારૂ હતું…

Breaking News
0

માળીયાહાટીનાના ધાણેજ ગામની સીમમાં આવેલ વાડીમાં ચાલતી જુગારની ક્લબ ઝડપાઈ

માળીયાહાટીનાના ધાણેજ ગામની સીમમાં આવેલ વાડીમાં ચાલતી જુગારની ક્લબ ઉપર એલસીબીના દરોડામાં એક ડઝન જુગારીઓને ૧.૭૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ અંગે માળીયાહાટીના પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોટીધણેજ…

Breaking News
0

રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પારસધામ ગિરનારના આંગણે જરૂરિયાતમંદ દર્દીઓ માટે યોજાયો આંખ અને દાંતના રોગોનો નિઃશુલ્ક સારવાર કેમ્પ

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની કરૂણા ભાવનાથી દેશ- પરદેશના અનેક ક્ષેત્રોમાં હજારો- લાખો જરૂરિયાતમંદ, લાચાર અને દુઃખી જીવો માટે જીવદયા અને માનવતાના અનેક પ્રકારના સત્કાર્યો દ્વારા સહુને શાતા-…

Breaking News
0

જૂનાગઢનાં આર્ટીસ્ટ રજનીકાંત અગ્રાવતના પ્રદર્શનો યોજાયા

જૂનાગઢનાં જાણીતા ચિત્રકાર અને રંગોળી આર્ટીસ્ટ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર રજનીકાંત અગ્રાવતના ચિત્રોનું પ્રદર્શન રવીશંકર રાવલ કલા ભવન અમદાવાદ અને દર્પણ આર્ટ ગેલેરી પુણે મહારાષ્ટ્રમાં યોજાયું હતું. ગુજરાત લલીત કલા એકેડેમીના…

Breaking News
0

ગુજરાતના ખેડૂતોના વ્યાપક હિતમાં ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તા.૩૧ ઓક્ટોબર સુધી લંબાવાઈ : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

રાજ્યમાં અત્યાર સુધીમાં મગફળી માટે ૩૫,૫૮૫ ખેડૂતો અને સોયાબીન માટે ૨૩,૩૧૬ ખેડૂતોએ નોંધણી કરાવી : ટેકાના ભાવે ખરીદી તા.૨૧-૧૦-૨૦૨૩થી શરૂ કરાશે : વધુમાં વધુ ખેડૂતોને લાભ લેવા કૃષિ મંત્રીએ અનુરોધ…

1 45 46 47 48 49 189