Yearly Archives: 2023

Breaking News
0

મહોબતપરા ખાતે શૈક્ષણિક સંસ્થામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

ગીર ગુંજન વિદ્યાલય – મહોબતપરા ખાતે ધ્યાન શાળા વિકાસ સંકુલ- ગીર ગઢડા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૩ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું…

Breaking News
0

ગાંધવી ગામે સમુદ્ર કિનારે તથા ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઇ

રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા તા. ૧૫ ઓક્ટોબરથી તા. ૧૫ ડીસેમ્બર સુધી દૈનિક ધોરણે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામા સ્વચ્છતા…

Breaking News
0

સગર સમાજની ભગીરથ જન કલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે વિશાળ રેલી સાથે આગમન

ભાણવડ મુકામે ભગીરથ જન કલ્યાણ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત ભરમાં વસતા ભગીરથ રાજાના વંશજાે જે હાલ ભારતના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી જ્ઞાતિઓ તરીકે વસવાટ કરી રહ્યા…

Breaking News
0

ખંભાળિયાના ભાતેલ ગામે તત્કાલીન રાજ્યમંત્રી હકુભા જાડેજા પરિવાર દ્વારા માતાજીનું નવરાત્રી અનુષ્ઠાન

ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મૂળ વતની અને જામનગર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય તથા તત્કાલીન રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના મહાપર્વ નિમિત્તે અનુષ્ઠાન…

Breaking News
0

ખંભાળિયાની સેવાકુંજ હવેલીમાં શનિવારે સત્સંગ તથા રાસનું આયોજન

ખંભાળિયા શહેરની મધ્યમાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી શ્રી સેવાકુંજ હવેલી ખાતે ગોસ્વામી શ્રી નૂપુર બાવાના લાલન ચિ. ગોસ્વામી શ્રી ધ્યેયરાયજી બાવાશ્રીના જન્મદિવસ નિમિત્તે આગામી શનિવાર તારીખ ૨૧ મીના રોજ (સાતમના)…

Breaking News
0

ગૃહ રાજયમંત્રીના ગરબીની ગાઈડલાઈન અંગેના નિવેદનનું થતું ખોટું અર્થઘટન : જૂનાગઢમાં રાત્રીના મોડે સુધી ધ્વની પ્રદુષણ ફેલવનારાઓ સામે કડક પગલા ભરવા માંગ

શહેરના વિવિધ વિસ્તારોમાં મોડે સુધી ફેલાવાતા આ પ્રદુષણને નાથવા માટે કડક કાર્યવાહીની જરૂર : પ્રજાનો મત જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઘણા લાંબા સમયથી જાહેર માર્ગો ઉપર આવેલી કેટલીક દુકાનો, લારી-ગલ્લાવાળાઓ…

Breaking News
0

જૂનાગઢના ચોબારી રેલ્વે ફાટક પાસે ડમ્પર ડિવાઈડરમાં ભટકાતા ભીષણ આગ લાગી

જૂનાગઢના ચોબારી ફાટક પાસે ગઈકાલે બપોરના સમયે જીજે-૧૦-ટીટી-૯૦૧૪ નંબરનું ડમ્પર પસાર થઈ રહ્યું હતું. આ દરમ્યાન સામેથી આવતી કારને બચાવવા જતા ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને આ ડમ્પર ડિવાઈડર…

Breaking News
0

ગાંધીગ્રામ ગરબી મંડળ જૂનાગઢ દ્વારા નવરાત્રી મહોત્સવની ભકિતભાવ પુર્વક થઈ રહેલી ઉજવણી

જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવ ઉમંગભેર ઉજવાય રહ્યો છે. દરમ્યાન ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભકિતભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને બાળાઓના સુંદર મજાના રાસ-ગરબાના…

Breaking News
0

શ્રી સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રહ્મ સેવા સમિતિ જૂનાગઢ દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી રાસોત્સવની ભવ્ય ઉજવણી

શ્રી સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રાહ્મ સેવા સમિતિ જૂનાગઢ દ્વારા છેલ્લા સાત વર્ષની ભવ્ય સફળતા બાદ નવદુર્ગાની અસીમ કૃપાથી આ વર્ષે પણ યુવાનોના થનગનાટ તથા આપણી દિકરી આપણે ત્યાંના સકારાત્મક…

Breaking News
0

વંથલી પંથકમાં જુગાર દરોડો : ૧૩ સામે કાર્યવાહી

વંથલી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ધંધુસાર ગામે નવઘણભાઈ મેરામણભાઈ થાપલીયાના કબ્જા ભોગવટાના મકાનમાં જુગાર અંગે દરોડો પાડતા સાત શખ્સોને રૂા.૧૮,પ૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે ધણફુલીયા ગામેથી દિલીપભાઈ કરમશીભાઈ…

1 44 45 46 47 48 189