Yearly Archives: 2023

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ કર્મીને રાષ્ટ્રપતિ મેડલ

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. વિભાગમાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા બી.એમ. દેવમુરારીને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવનાર છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓનું રાષ્ટ્રપતિના હસ્તે…

Breaking News
0

‘સામાજિક સમરસતામાં સંત સાહિત્યની ભૂમિકા’ વિષય ઉપર રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાયો ઃ સમાજાેપયોગી માહિતીની આપ-લે : વિદ્વાન વક્તાઓ જાેડાયા

શ્રી કેશવ સ્મારક પ્રતિષ્ઠાન ટ્રસ્ટ જૂનાગઢ, સમાજશાસ્ત્ર વિભાગ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ તથા સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજરોજ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે ‘સામાજિક સમરસતામાં સંત…

Breaking News
0

જુનાગઢ વેલાવડ ખાતે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ દ્વારા સંત શ્રી વેલનાથ બાપુની દ્વિતિય દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી

ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ અને ઉદ્યોગપતિ ભામાશા ધર્મેશભાઈ જંજવાડિયા ચુંવાળીયા કોળી સમાજના ધર્મગુરૂ દ્વારા સંત શિરોમણી બાપુની આરાધ્ય ચેતન સમાધિ વેલાવડની જગ્યા ભવનાથ જુનાગઢ ખાતે દ્વિતિય દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રાનું…

Breaking News
0

જલારામભકિતધામ ગૃપની બહેનોએ પુરૂષોત્તમ માસની એકાદશી વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન સાથે ઉજવી

જૂનાગઢના જલારામભકિતધામ ગૃપની બધી બહેનોએ ધર્મરાજાનું અખંડ વૃત કર્યું અને એકાદશીનું રાત્રિનું જાગરણ કરવા વૈવિધ્યપૂર્ણ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કર્યા હતા. રાતના ૧૦ થી ૧૨ સત્ય નારાયણની કથા, તેની વિશિષ્ટતા એ…

Breaking News
0

પવિત્ર પુરૂષોતમ માસના અંતિમ ચરણમાં યાત્રાધામ દ્વારકામાં ભાવિકોના ઘોડાપુર ઉમટ્યા

લાખો ભાવિકોએ ગોમતી સ્નાન સાથે કાળિયા ઠાકુરના દર્શન કરી ધન્યતા અનુભવી : દ્વારકાધીશ જગતદિરમાં બિરાજતા પુરૂષોતમરાયજીના દર્શન-પૂજનનો લ્હાવો લેતા ભાવિકો પુરૂષોતમ માસને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે…

Breaking News
0

ગુજરાત એસ.ટી.ની બલિહારી અને બેહાલી :ઓફ ડ્યુટી સ્ટાફ ટિકિટ પણ ના લે અને ટિકિટ ધારકને આજુબાજુ બેસવા પણ ના દે !

ગુજરાત એસ.ટી.તંત્ર ખાડે ગયું છે અને તેને પ્રજાલક્ષી બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે છતાં જેસે થે પરિસ્થિતિ રહેવા પાછળના મુખ્ય કારણોમાં સ્ટાફની દાદાગીરી મુખ્ય કારણ હોવાની ઘટના બહાર…

Breaking News
0

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા યુપીએસસી અન્વયે માર્ગદર્શન વેબીનાર યોજાયો

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા હાલમાં જ ખૂબ જ સારા રેન્કથી યુપીએસસી ક્લિયર કરનાર દુષ્યંતભાઈ ભેડા આઈઆરએસ સાથે માર્ગદર્શન સંવાદ વેબીનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમના માધ્યમથી જાહેર પરીક્ષાની…

Breaking News
0

યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે અમદાવાદ બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સરાહનીય સ્વચ્છતા અભિયાન

સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે શિવભકતોની ૧૩ વર્ષથી અનોખી પ્રભુભકિત સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે અમદાવાદ ના બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સરાહનીય સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યો હતું. સ્વચ્છતા ત્યાં…

Breaking News
0

સુત્રાપાડા મુકામે સુત્રાપાડ બ્રહ્મ સમાજ પરિવાર દ્વારા શ્રી પુરૂષોત્તમ માસ નિમિત્તે યાત્રા પ્રવાસનું આયોજન

ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા મુકામે સુત્રાપાડા શહેરમાં બ્રહ્મ સમાજ પરિવાર દ્વારા શ્રી પુરૂષોત્તમ માસ નિમિત્તે એક સુંદર મજાનું યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં સમસ્ત બ્રહ્મ સમાજની મહિલાઓ અને…

Breaking News
0

પ્રાચી તીર્થના કેન્સર બીમારીથી પીડિત યુવાને વહારે આવા અપીલ

યાત્રાધામ પ્રાચી તીર્થના રહેવાસી સાધુ સમાજના શૈલેષગીરી કનુગીરી ગોસ્વામી જેને કેન્સરની બીમારી છે. ત્યારે તેમની વહારે આવા લોકોને અપીલ કરવામાં આવી છે. જેમને કેન્સર જેવી બીમારી હોય તેમનું ઓપરેશન પણ…

1 96 97 98 99 100 189