Monthly Archives: June, 2024

Breaking News
0

બિલખામાં ગેરકાયદે અનાજના ગોડાઉન ઉપર દરોડો : ૪ હજાર કિલો ચોખા, ૧૭,૪૯ર કિલો ઘઉં કબ્જે કર્યા

જૂનાગઢ જીલ્લા પ્રાંત અધિકારી દ્વારા સરકારી અનાજના ગોડાઉન ઉપર તવાઈ ફરમાવી વ્યાપક પ્રમાણમાં દરોડા પાડતા પાદરીયા બાદ બિલખામાંથી ગેરકાયદે સરકારી અનાજનું ગોડાઉન ઝડપાયું છે. તંત્રએ ચોખા ૪ હજાર કિલો, ઘઉં…

Breaking News
0

ગણેશ સહિતના ૮ આરોપીઓની જેલમાં પુછતાછ : મોબાઈલ, કપડા કબ્જે કરાશે

ગણેશ સહિતના આરોપીઓના કોર્ટે રિમાન્ડ ના મંજુર કરતા પોલીસે આ કેસમાં પુરાવાઓ એકત્ર કરવા માટે અને વધુ તપાસ માટે કોર્ટ પાસે આરોપીઓની પુછતાછ માટે મંજુરી માંગી હતી. જે અંગે કોર્ટે…

Breaking News
0

જ્વેલર્સનું રૂપિયા ૯૧ લાખનું સોનું બારોબાર વેચી નાંખનાર મેનેજરને જામીન ન મળ્યા

જૂનાગઢની જ્વેલર્સ પેઢીના ૯૧ લાખના કાચા સોનાનાની ઉચાપત કરી બારોબાર વેચી નાખવાના ગુનામાં પેઢીના મેનેજર મયુર ઉર્ફે મિલન નાનજીભાઇ વાઘેલા (ઉ. ૨૫) સામે ગુનો નોંધાયા બાદ તે જેલમાં છે. તેણે…

Breaking News
0

પૈસા આપવાની ના પાડતા છરી મારી ધમકી આપી

જૂનાગઢમાં ચીતાખાના ચોક પાસે રહેતો વાહીદ હસનભાઈ પંજા રાત્રે તેના ઘરની બાજુમાં આવેલ સમોસાની લારી પાસે ઊભો હતો ત્યારે ધારાગઢ દરવાજા પાસે રહેતો શકીલ ઉર્ફે કાળોએ બાઈક ઉપર આવી મને…

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા રાહત દરે વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ શરૂ

જૂનાગઢની ખુબ જ જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અંબિકા ચોક ખાતેથી સત્યમ સેવા યુવક મંડળના હોલમાં વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાનું વિતરણ ચાલુ થયેલ છે. જ્યાં સુધી ચોપડાનો…

Breaking News
0

લોકસભાના ઇતિહાસમાં પોરબંદરને પ્રથમ વખત મળ્યું કેબિનેટમાં સ્થાન

ઔદ્યોગિક રીતે પછાત એવા પોરબંદરનો હવે વિકાસ થાય તેવી મતદારોએ વ્યક્ત કરી આશા ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા તેની સાથોસાથ ૭૨ મંત્રીએ પણ શપથ લીધા હતા.…

Breaking News
0

ગણેશ સહિતના આરોપીઓની જેલમાં પુછતાછ કરવા માટે પોલીસને મંજુરી

જૂનાગઢ જીલ્લા અનુસુચિત જાતિના પ્રમુખના પુત્ર સંજય સોલંકીના અપહરણ અને હત્યાની કોશિષના ગુનામાં જૂનાગઢ જેલમાં રહેલા ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના ૧૧ આરોપીઓની હવે પોલીસ જેલમાં રહીને પુછતાછ કરી…

Breaking News
0

જૂનાગઢમાં ફાયર એનઓસી ન ધરાવતા ૧૩ હોટેલ-રેસ્ટોરન્ટને નોટિસ

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મોલ, હાઈરાઇઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પિટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળોમાં બાંધકામ પરવાનગી, બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર, ફાયર એનઓસીની…

Breaking News
0

પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ હોવા છતાં દામોદર કુંડમાં સફાઇના અભાવથી ભાવિકોમાં રોષ

શહેરના તિર્થક્ષેત્ર દામોદર કુંડમાં ગંદકી, દુર્ગન્ધ યુકત પાણીને દૂર કરી શુદ્ધ પાણી ભરવાની ધારાસભ્યએ માંગ કરી છે. આ અંગે ધારાસભ્ય સંજય કોરડિયાએ કમિશ્નર ડો. ઓમ પ્રકાશને પત્ર પાઠવ્યો છે. પત્રમાં…

Breaking News
0

પતિ સામે લૂંટની ફરિયાદમાં તપાસ કરો યા ઇચ્છા મૃત્યુની મંજૂરી આપો

જૂનાગઢ નજીકના વિજાપુરના સરપંચ સામે થયેલી ૨,૦૦૦ની લુંટની ફરિયાદની ન્યાયિક તપાસ કરવા અથવા ઇચ્છા મૃત્યુંની પરવાનગી આપવા સરપંચના પત્નીએ એસપીને રજૂઆત કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સેતલબેન…

1 10 11 12 13 14 20